Site icon

ટાઇગર શ્રોફ ની બહેન એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ. કાળા કપડામાં લાગી રહી છે કામણગારી..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

 

ટાઇગર શ્રોફની બહેન અને જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફ  ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ તેની લોકપ્રિયતા કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. કૃષ્ણાના ફોટા ઘણીવાર ચાહકોને તેના દીવાના બનાવે છે.  તે ઘણી વખત ચર્ચામાં રહે છે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટ લોકોનું ઘણું ધ્યાન આકર્ષિત કરે છે. હવે ફરી એકવાર કૃષ્ણાએ તેની અદભૂત તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કૃષ્ણા શ્રોફના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો જુઓ …

ક્રિષ્ના શ્રોફે આ વખતે એટલી બધી બોલ્ડ તસવીરો શેર કરી છે કે, જોઈને હોશ ઉડી જાય.

કૃષ્ણા બ્લેક શોર્ટસ સાથે બ્લેક ટોપ પહેરેલી જોવા મળે છે. તેણીએ તેના એબ્સ ને દર્શાવતી તસવીરો પોસ્ટ કરી છે.

ક્રિષ્ના શ્રોફે સ્પોર્ટ્સ ગિયરમાં બીજું ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેણે ટ્રેન્ડી લુક કેરી કર્યો છે.

કૃષ્ણા શ્રોફે સફેદ ટોપ ના સાથે કાળી શોર્ટસ પહેરી છે. તે તમામ તસવીરોમાં કમાલ નો પોઝ આપી રહી છે.

કૃષ્ણા શ્રોફે આ તસવીરો માટે એકદમ બ્લેક એન્ડ બ્લેક એન્ડ વ્હાઇટ લુક રાખ્યો છે. તેમજ ન્યૂડ સ્ટાઇલ મેકઅપ અને મિનિમલ જ્વેલરી આ લુક સાથે પરફેક્ટ લાગે છે.

શોલે’ના વિલન સાંભાની બંને દીકરી છે સુડોળ અને સુંદર, એક હૉલિવુડમાં તો બીજી બૉલિવુડમાં; ઓળખો ફિલ્મોના વિલનની બીજી પેઢીને

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version