Site icon

Tiger shroff: પોતાની ડૂબતી ફિલ્મી કરિયર બચાવવા ટાઇગર શ્રોફ એ લીધો આ મહત્વનો નિર્ણય

Tiger shroff: ટાઇગર શ્રોફ ની ફિલ્મી કારકિર્દી ખતમ થવાને આરે છે. ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ ટાઇગર ને કોઈ ફિલ્મ ની ઓફર નથી મળી રહી તેથી ટાઇગર શ્રોફ એ એક નિર્ણય લીધો છે.

Tiger shroff think tank has advised the star hero to reduce his fee

Tiger shroff think tank has advised the star hero to reduce his fee

News Continuous Bureau | Mumbai

Tiger shroff: ટાઇગર શ્રોફ એ બોલિવૂડ નો યુવા અભિનેતા છે. ટાઇગર તેની ફિટનેસ અને ડાન્સ માટે જાણીતો છે. ટાઇગર ની છેલ્લા કેટલાક સમય થી એક પણ હિટ ફિલ્મ આવી નથી. તેની ફ્લોપ ફિલ્મો ને કારણે ટાઇગર ની ફિલ્મી કારકિર્દી જોખમ માં આવી છે. હવે પોતાની ફિલ્મી કરિયર ને બચાવવા માટે ટાઈગરે એક નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Theater closed: તેલંગાણા માં આજથી 10 દિવસ થિયેટર રહેશે બંધ, જાણો શું છે આની પાછળ નું કારણ

ટાઇગર શ્રોફ એ લીધો નિર્ણય 

મીડિયા રિપોર્ટ મુજબ ટાઇગરની થિંક ટેન્કે  અભિનેતા ને આગામી દિવસોમાં વધુ ફિલ્મો મેળવવા માટે તેની ફી ઘટાડવાની સલાહ આપી છે.રિપોર્ટ્સ અનુસાર, ટાઇગર ની ટીમ તેની દરેક ફિલ્મ માટે 9 કરોડ રૂપિયાની માંગ કરી રહી છે. સમાચાર એ છે કે ટાઇગરે તેની છેલ્લી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં માટે 30 કરોડ રૂપિયાની ભારે ફી વસૂલ કરી હતી.


 

મીડિયા રિપોર્ટ મુજબ લગાતાર 3 ફિલ્મો ફ્લોપ આપ્યા બાદ ટાઇગર શ્રોફ એ તેની ફી માં 70% નો ઘટાડો કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે ટાઇગર હવે તેની કારકિર્દીને કેવી રીતે સંભાળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version