Site icon News Continuous Bureau | Mumbai

TMKOC Actress: તારક મહેતા ફેમ અભિનેત્રી સિમ્પલ કૌલ નું લગ્નજીવન ભંગાણ ના આરે, લગ્ન ના આટલા વર્ષો બાદ લઇ રહી છે પતિ સાથે છૂટાછેડા

TMKOC Actress: શરારત અને તારક મહેતા જેવા લોકપ્રિય શોમાં કામ કરનાર સિમ્પલ કૌલે પતિ રાહુલ લૂંબા સાથે છૂટાછેડા ની પુષ્ટિ કરી

TMKOC Actress Simple Kaul Confirms Divorce After 15 Years of Marriage

TMKOC Actress Simple Kaul Confirms Divorce After 15 Years of Marriage

News Continuous Bureau | Mumbai

TMKOC Actress: ટેલિવિઝન અભિનેત્રી સિમ્પલ કૌલ , જે“શરારત”, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” (TMKOC) અને “જિદ્દી દિલ માને ના” જેવા શોમાં જોવા મળી છે, હાલમાં તેના વ્યક્તિગત જીવનને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમ્પલ કૌલે તેના પતિ રાહુલ લૂંબાસાથે 15 વર્ષ પછી છૂટાછેડા માટે અરજી કરી છે. બંનેએ 2010માં લગ્ન કર્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Suhana Khan: શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન મુકાઈ મુશ્કેલીમાં, આ મામલે પોલીસમાં નોંધાઈ ફરિયાદ

સિમ્પલ કૌલ ના છૂટાછેડા 

એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં સિમ્પલે છૂટાછેડા ની પુષ્ટિ કરી. તેણે કહ્યું, “આ તાજેતરની ઘટના છે. અમે પરસ્પર સમજદારીથી આ નિર્ણય લીધો છે. હું પ્રેમ અને આધ્યાત્મિકતા સાથે જીવતી છું.” તેણે ઉમેર્યું કે, “હું આ વ્યક્તિને વર્ષોથી ઓળખું છું, અને આ બદલાવ હજી પણ મારા મનમાં સ્થિર નથી.” છૂટાછેડા ની ખબર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ સિમ્પલ માટે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકોએ તેના મેચ્યોર અને પોઝિટિવ અભિગમની પ્રશંસા કરી છે.


સિમ્પલ કૌલનો જન્મ મુંબઈમાં થયો હતો અને 2002માં “કસુમ”થી કરિયર શરૂ કર્યું. “શરારત”, “ખિચડી”, “બા બહૂ અને બેબી”, “સાસ બિના સસુરાલ” અને “તારક મહેતા” જેવા શોમાં કામ કરીને ટેલિવિઝન જગતમાં પોતાનું સ્થાન બનાવ્યું. તે બિઝનેસમાં પણ સક્રિય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version