Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા લેટ નાઈટ પાર્ટી બાદ આવી હાલતમાં જોવા મળી, લોકોએ કરી આવી કમેન્ટ્સ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના દરેક પાત્રો લોકો ના ફેવરેટ છે તેમાં ખાસ કરી ને બબીતાજી. હાલ માં જ બબીતાજી એટલે કે મુનમુન દતા એક લેટ નાઈટ પાર્ટી ની બહાર સ્પોટ થઇ હતી. મુનમુન દત્ત નો એક વિડીયો સામે આવ્યો છે જેને જોઈ ને ચાહકો ચોંકી ગયા છે.

TMKOC babitaji aka munmun dutta late night party video viral

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા લેટ નાઈટ પાર્ટી બાદ આવી હાલતમાં જોવા મળી, લોકોએ કરી આવી કમેન્ટ્સ

News Continuous Bureau | Mumbai

ટીવીનો પ્રખ્યાત સિટકોમ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( TMKOC ) લાંબા સમયથી દર્શકોનો ફેવરિટ છે. આ શોની સ્ટોરી જ નહીં પરંતુ તેના પાત્રો પણ દર્શકોના ફેવરિટ રહ્યા છે. ઘણા કલાકારો ભૂતકાળમાં આ શોને અલવિદા કહી ચૂક્યા છે. આટલું જ નહીં, શોના દરેક સ્ટાર્સની પોતાની ખાસ ફેન ફોલોઈંગ છે. બીજી તરફ જો શોની હોટ એક્ટ્રેસ બબીતા ​​જીની ( babitaji  ) વાત કરીએ તો માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ ફેન્સ પણ તેની સુંદરતાના દિવાના છે. આ શોમાં બબીતા ​​જીની ભૂમિકા અભિનેત્રી મુનમુન દત્તાએ ( munmun dutta ) ભજવી છે. મુનમુન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. આ દરમિયાન તેનો એક ચોંકાવનારો ( late night party ) વીડિયો વાયરલ (  video viral ) થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુનમુનની હાલત જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે.

Join Our WhatsApp Community

લેટ નાઈટ પાર્ટી બાદ ‘બબીતા ​​જી’ લથડિયાં ખાતી જોવા મળી હતી

બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુનમુન દત્તા મોડી રાતની પાર્ટી બાદ જોવા મળી રહી છે. આ દરમિયાન તેને જોઈને મીડિયાએ તેને કેમેરામાં કેદ કરવાની તક જવા દીધી ન હતી. આ દરમિયાન મુનમુનની ચાલ ને બધાને ચોંકાવી દીધા હતા. પાર્ટી બાદ મુનમુન દત્તા લથડિયાં ખાતી જોવા મળી હતી. તે પોતાની જાતને સંભાળવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતી જોવા મળી હતી. સાથે જ તેની તબિયત પણ સારી દેખાઈ રહી નથી. એક્ટ્રેસની આ હાલત જોઈને ફેન્સ અલગ-અલગ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  શું મહારાષ્ટ્ર સરકાર ગભરાઈ? સરકારી પરિસરમાં શાહી પેન પર પ્રતિબંધ

 ચાહકોએ કરી આવી કોમેન્ટ

મુનમુન દત્તાના આ વીડિયોમાં તેના લુક વિશે વાત કરીએ તો, તેણે રોયલ બ્લુ કલરની લાંબી વન પીસ ડ્રેસ કેરી કર્યો છે. આ ડ્રેસ સાથે તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને હાઈ હીલ્સ પહેરી છે, પરંતુ લોકોનું ધ્યાન અભિનેત્રીની ચાલ પર જઈ ને અટક્યું છે. મુનમુનના આ વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સે તેના ડ્રિંક વિશે પણ વાત કરી છે. તેના પર એક યુઝરે લખ્યું, ‘નશા હો ગયા હૈ ઉસે જ્યાદા’. બીજા એક યૂઝરે લખ્યું, ‘બબીતાજીએ ખૂબ જ પીધું છે.’ એક લખે છે, ‘જેઠાલાલ ક્યાં છે?’ તે જ સમયે, ઘણા લોકોએ બબીતા ​​એટલે કે મુનમુન દત્તાના ગર્ભવતી હોવા પર પણ ટિપ્પણી કરી છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version