Site icon

દિવાળી પર ‘જેઠાલાલે’ ખરીદી નવી લક્ઝરી કાર, કિંમત જાણી ને ચોંકી જશો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલની ભૂમિકા ભજવનાર એક્ટર દિલીપ જોશી ઘરે-ઘરે ફેમસ થઈ ગયા છે. છેલ્લા ઘણા વર્ષોથી, તે આ શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને આ સિરિયલે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે. અભિનેતાને આ શોથી નામ અને ખ્યાતિ બંને મળી છે.

દિવાળીના અવસર પર દિલીપ જોશીએ એક લક્ઝુરિયસ કાર ખરીદી છે, જેની તસવીર તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દિલીપ જોશીએ કાળા રંગની કિયા સોનેટ સબકોમ્પેક્ટ એસયુવી કાર ખરીદી છે. કારની કિંમત લગભગ 12.29 લાખ રૂપિયા છે. ફોટામાં દિલીપ જોષી તેમના સમગ્ર પરિવાર સાથે જોવા મળી રહ્યા છે અને તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

'તારક મહેતા' ફેમ આ અભિનેત્રીએ બોયફ્રેન્ડ પર લાગવ્યો આરોપ, પેહલી જ મુલાકાત માં કરી હતી આવી માંગણી; જાણો વિગત

તમને જણાવી દઈએ કે આજે પણ શોની વાર્તાએ દર્શકોને પોતાની સાથે જોડી દીધા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અત્યાર સુધી ઘણા કલાકારો બદલાઈ ચૂક્યા છે પરંતુ દિલીપ જોશી આ શોની શરૂઆતથી જ સાથે રહ્યા છે. તેમના સિવાય ઘણા એવા કલાકારો છે જેમણે શરૂઆતથી અત્યાર સુધી આ શોનો હાથ પકડ્યો છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન થયું હતું, ત્યારબાદ નિર્માતાઓ નવા અભિનેતાની શોધમાં છે.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version