Site icon News Continuous Bureau | Mumbai

Dilip Joshi On TMKOC: તારક મહેતા ના ટીઆરપી લિસ્ટ માં ટોપ પર આવવા પર દિલીપ જોશી એ તોડ્યું મૌન, અભિનેતા એ શો ને લઈને કહી આવી વાત

Dilip Joshi On TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દિલીપ જોશી જેઠાલાલ નું પાત્ર ભજવી રહ્યા છે. હવે તારક મહેતા ના ટીઆરપી લિસ્ટ માં ટોપ પર આવવા પર દિલીપ જોશી એ પ્રતિક્રિયા આપી છે.

TMKOC dilip joshi speak on trp list

TMKOC dilip joshi speak on trp list

News Continuous Bureau | Mumbai

Dilip Joshi On TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ ટીવી પરનો સૌથી લોકપ્રિય અને જૂનો શો છે. ગયા અઠવાડિયે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીઆરપી યાદીમાં બીજા ક્રમે આવ્યું. ટીઆરપી યાદીમાં બીજા ક્રમે આવ્યા બાદ, જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: IPL 2025: મેચ પહેલા પોતાની ટિમ KKR ને સપોર્ટ કરવા કોલકાતા પહોંચ્યો શાહરૂખ ખાન, એરપોર્ટ પર કિંગ ખાન નો જોવા મળ્યો સ્વેગ, જુઓ વિડીયો

દિલીપ જોશી એ આપી પ્રતિક્રિયા 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને પાછળ છોડી બીજા ક્રમે આવ્યું હતું. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા દિલીપ જોશી એ જણાવ્યું કે ‘બધો શ્રેય અસિત ભાઈ અને લેખકોને જાય છે.સ્ક્રિપ્ટ રસપ્રદ હોવી જોઈએ, મોટાભાગના કલાકારો જૂના છે, ફક્ત થોડા જ બદલાયા છે. જો સ્ક્રિપ્ટમાં જીવંતતા હોય તો કલાકારો સાથે આવે છે અને શાનદાર કામ કરે છે. શરૂઆતમાં અમે ટીઆરપી યાદીમાં ટોપ 10 માં હતા પરંતુ ગયા અઠવાડિયે અમે બીજા સ્થાને આવી ગયા છીએ. આ એક અદ્ભુત અનુભૂતિ છે.’


ટીઆરપી લિસ્ટ માં અનુપમા નંબર વન પર યથાવત છે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ બીજું સ્થાન હાસિલ કર્યું છે ત્રીજા સ્થાને ઉડને કી આશા અને ચોથા સ્થાને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version