Site icon News Continuous Bureau | Mumbai

TMKOC jheel mehta: તારક મહેતા ની સોનુ એટલે કે ઝીલ મહેતા જલ્દી જ બંધાશે લગ્ન ના બંધનમાં, અભિનેત્રી એ શેર કરી તેની બેચલર પાર્ટી ની તસવીરો

TMKOC jheel mehta: તારક મહેતા ની સોનુ એટલે કે ઝીલ મહેતા લગ્ન કરવા જઈ રહી છે. આ દરમિયાન ઝીલ એ પોતાની બેચલરેટ પાર્ટીની તસવીરો શેર કરી છે.

TMKOC fame sonu aks jheel mehta share her bachelorette pics

TMKOC fame sonu aks jheel mehta share her bachelorette pics

News Continuous Bureau | Mumbai

 TMKOC jheel mehta: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં ઝીલ મહેતા નાની સોનુ ની ભૂમિકામાં જોવા મળી હતી. ઝીલ મહેતા ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહી છે ઝીલ તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલા અભિનેત્રીએ તેના મિત્રો સાથે બેચલર પાર્ટી કરી હતી. જેની તસવીરો ઝીલ એ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rajkumar rao: રાજકુમાર રાવે સ્ત્રી 3 અને ભેડિયા 2 પર આપ્યું અપડેટ, જાણો બંને માંથી કઈ ફિલ્મ પહેલા રિલીઝ થશે

ઝીલ મહેતા એ શેર કરી તસવીરો 

ઝીલ તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલા ઝીલ એ તેના મિત્રો સાથે ગોવામાં બેચલર પાર્ટી કરી હતી.ઝીલ એ તેના  ઈન્સ્ટાગ્રામ પર આ પાર્ટીની તસવીરો શેર કરી છે. આ તસવીરો સાથે ઝીલે  કેપ્શનમાં લખ્યું કે, છોકરીઓને માત્ર મજા જોઈએ છે.’ આ દરમિયાન ઝીલ ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી.


 

ઝીલ ની આ તસવીરો પર સેલેબ્સ અને તેના ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે સાથે જ લોકો અભિનેત્રી ને અભિનંદન પણ પાઠવી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Education of popular TV actresses અભિનયની સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ છે આ ટીવી સ્ટાર્સ, જાણો તમારી ફેવરિટ TV સ્ટાર્સનું ક્વોલિફિકેશન
Exit mobile version