Site icon News Continuous Bureau | Mumbai

TMKOC New Entry: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મનોરંજન નો મળશે ડબલ ડોઝ, શો માં થવા જઈ રહી છે આ અભિનેત્રી ની એન્ટ્રી!

TMKOC New Entry: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી એન્ટ્રી થવા જઈ રહી છે જેને કારણે શો ના દર્શકો ને મનોરંજન નો ડબલ ડોઝ મળવાનો છે.

TMKOC New Entry Actress Anvi Tiwari Joins the Show

TMKOC New Entry Actress Anvi Tiwari Joins the Show

News Continuous Bureau | Mumbai

TMKOC New Entry:  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ઘણા સમય થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. હવે આ શો ના ફેન્સ માટે એક સારા સમાચાર  છે. મીડિયા રિપોર્ટ મુજબ, શોમાં નવી એન્ટ્રી થવાની છે, જેમાં અભિનેત્રી અન્વી તિવારી ‘મોના’ નો રોલ પ્લે કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aamir Khan: સિતારે જમીન પર ને લઈને ઉઠેલી બાયકોટ ની માંગણી ની વચ્ચે આમિર ખાન એ કર્યું એવું કામ કે લોકો એ માર્યો યુ ટર્ન

‘તારક મહેતા’માં અન્વી તિવારી ‘મોના’ના રોલમાં

મીડિયા રિપોર્ટ મુજબ અન્વી તિવારી  શો માં મોના ના પાત્ર માં જોવા મળશે. હવે શો માં અન્વી ની એન્ટ્રીથી નવો ટ્વિસ્ટ આવશે.અન્વી તિવારી ટેલીવિઝન  ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી સક્રિય છે. તેણે ‘જય જગન્નાથ’, ‘દહેજ દાસી’, ‘કિસ્મત કી લકીરો સે’અને ‘વિઘ્નહર્તા ગણેશ’જેવા શોમાં કામ કર્યું છે.


શોમાં છેલ્લા કેટલાક દિવસોથી વર્મા જી ના ઘરમાં રેનોવેશન ચાલી રહ્યું છે. હવે વર્મા જીએ પોતાનો ફ્લેટ ભાડે આપ્યું છે, અને ત્યાં કોણ રહેવા આવશે તે જોવું રસપ્રદ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Advance Booking Day 1 રણબીર કપૂરની ‘રામાયણ’ નો બોક્સ ઓફિસ પર તરખાટ એડવાન્સ બુકિંગમાં ₹૯ કરોડ પાર, ‘મિર્ઝાપુર ધ મૂવી’ નો રેકોર્ડ તોડ્યો!
Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Exit mobile version