Site icon News Continuous Bureau | Mumbai

TMKOC new entry: મહેતા સાહેબ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ પાત્ર ની થઇ એન્ટ્રી, જાણો કઈ અભિનેત્રી એ લીધું કોનું સ્થાન

TMKOC new entry: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે.શો સાથે જોડાયેલા ઘણા કલાકારોએ શો છોડ્યા બાદ હવે એક નવી એન્ટ્રી થઈ છે. આ નવી એન્ટ્રી રીટા રિપોર્ટર ના પાત્ર માટે કરવામાં આવી છે. હવે પ્રિયા આહુજા ના સ્થાને આ પાત્રમાં એક નવી અભિનેત્રી જોવા મળશે.

TMKOC new entry as a rita reporter ramsha farooqui replace priya ahuja

TMKOC new entry as a rita reporter ramsha farooqui replace priya ahuja

News Continuous Bureau | Mumbai

TMKOC new entry:  ટીવીના સૌથી હિટ ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 કરીશ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક કલાકાર ચાહકો ના ફેવરિટ છે.આ શો ના ઘણા કલાકારો હવે આ શોનો ભાગ નથી, પરંતુ લોકો તેમના જીવનના દરેક અપડેટથી વાકેફ રહેવા માંગે છે. પછી તે દયા ભાભી હોય, તારક મહેતા હોય કે રીટા રિપોર્ટર પ્રિયા આહુજા. શો માં રીટા રિપોર્ટર નું પાત્ર ભજવતી પ્રિયા આહુજા એ હાલમાંજ શો ને અલવિદા કહી દીધું છે તેના સ્થાને હવે નવી અભિનેત્રી ને લેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

 

તારક મહેતા માં આવી નવી રીટા રિપોર્ટર 

તારક મહેતા માં રીટા રિપોર્ટર ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા ના શો છોડ્યા બાદ હવે અભિનેત્રીની જગ્યાએ નવી હિરોઈન ને લાવવામાં આવી છે, જે રીટા રિપોર્ટરના રોલમાં જોવા મળી રહી છે. જો તમે તાજેતર નો દહીં હાંડીનો એપિસોડ જોયો હોય, તો તમે આ નવી અભિનેત્રીને જોઈ જ હશે. રીટા રિપોર્ટર બનેલી રામશા ફારુકી દહીંહાંડી ના એપિસોડ માં રિપોર્ટિંગ કરતી જોવા મળી હતી.


હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે શોમાં સંપૂર્ણપણે નવી રીટા રિપોર્ટર આવી છે, જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ખાસ એપિસોડમાં જોવા મળશે. રમશા થિયેટર આર્ટિસ્ટ છે. હવે જોવાનું એ રહે છે કે પ્રિયા આહુજા એટલે કે જૂની રીટા રિપોર્ટરને નવી રીટા રિપોર્ટર એટલે કે રમશા જેટલો પ્રેમ મળે છે કે નહીં.

આ સમાચાર પણ વાંચો: YRKKH leap: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે ત્રીજો લિપ? આ કલાકારો લઇ શકે છે અક્ષરા અભિમન્યુ નું સ્થાન

 

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version