Site icon

ઘણી મહેનત બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં થઇ આ જુના પાત્ર ની એન્ટ્રી, શું આ પાત્ર લાવશે શો ની ટીઆરપી માં ઉછાળો?

ટેલિવિઝન ઉદ્યોગના સૌથી પ્રસિદ્ધ અને જૂના શોમાં ના એક, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક જૂના પાત્રની એન્ટ્રી જોવા જઈ રહી છે, જે શોની ટીઆરપી માં ફરી એકવાર ઉછાળો લાવશે તેવી અપેક્ષા છે.

tmkoc producer asit modi introduced new bawri navina wadekar in show

ઘણી મહેનત બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં થઇ આ જુના પાત્ર ની એન્ટ્રી, શું આ પાત્ર લાવશે શો ની ટીઆરપી માં ઉછાળો?

News Continuous Bureau | Mumbai

દર્શકોનો ફેવરિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( tmkoc  ) ચાહકો માટે એક સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. આ શોની સૌથી મોટી ખાસિયત એ છે કે દર્શકો માત્ર શોને પસંદ નથી કરતા પણ દરેક કલાકાર સાથે જોડાણ અનુભવે છે. છેલ્લા કેટલાક સમયથી શોના કેટલાક મહત્વપૂર્ણ અને લોકપ્રિય પાત્રો ગાયબ છે જેના કારણે શોની ટીઆરપી ઘટી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ટૂંક સમયમાં એક જૂનું પાત્ર શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. વર્ષો પછી ‘બાવરી’ ( new bawri ) આ શોમાં ફરીવાર વાપસી કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

આ અભિનેત્રી ભજવશે બાવરી ની ભૂમિકા

તમને જણાવી દઈએ કે શોના બે સૌથી લોકપ્રિય પાત્રો બાઘા અને બાવરી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાવરી લાંબા સમયથી શોમાં દેખાઈ ન હતી. પરંતુ હવે ડિરેક્ટર અસિત મોદી એ ખુલાસો કર્યો છે કે બાવરી ફરીથી શોમાં એન્ટ્રી કરશે. પરંતુ મોનિકા ભદોરિયા નહીં નવીના વાડેકર ( navina wadekar )  બાવરીના રોલમાં જોવા મળશે. આ વાતની પુષ્ટિ શોના નિર્માતા આસિત મોદીએ ( asit modi ) કરી છે.

આ સમાચાર પણ વાંચો:  ઉર્ફી જાવેદ કાયદાના સપાટામાં આવી: જાહેરમાં બોડી એક્સપોઝ કરવા બદ્દલ, મુંબઈ પોલીસની નોટિસ; ચિત્રા વાઘની ફરિયાદને કારણે નોટિસ પાઠવાઈ

 આસિત મોદી એ મીડિયા સાથે કરી વાત

આસિત મોદી એ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે નવીનાને નવી બાવરી તરીકે કાસ્ટ કરીને તેઓ ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું, ‘હું બાવરી ના રોલ માટે તાજા અને નિર્દોષ ચહેરાની શોધમાં હતો અને નસીબજોગે અમને નવીના મળી. અમારો શો દર્શકોને પસંદ છે, તેથી તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવું એ અમારી ફરજ છે. આસિત કહે છે કે નવીના ખૂબ જ ઉત્સાહિત છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બ્રાન્ડને સમજે છે. અમે ઘણા લોકોના ઓડિશન લીધા, પરંતુ અમે તેને પસંદ કરી.’

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version