Site icon News Continuous Bureau | Mumbai

Asit modi on Gurucharan singh: અસિત મોદીએ ગુરચરણ સિંહનું ખોલ્યું રહસ્ય, તારક મેહતા ના પ્રોડ્યૂસરે જણાવ્યું મિસ્ટર સોઢી ના શો છોડવાનું અસલી કારણ

Asit modi on Gurucharan singh: તારક મેહતા ના સોઢી એટલે કે ગુરુચરણ સિંહ એ શો ને અચાનક અલવિદા કહી દીધું હતું હવે શો ના પ્રોડ્યૂસર અસિત મોદી એ અભિનેતા વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

tmkoc producer asit modi on gurucharan singh exit from show

tmkoc producer asit modi on gurucharan singh exit from show

News Continuous Bureau | Mumbai

Asit modi on Gurucharan singh: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માંથી ઘણા કલાકારો એ વિદાય લીધી તો ઘણા નવા કલાકારો પણ આવ્યા. શો માં મિસ્ટર સોઢી ના પાત્ર માં જોવા મળેલ અભિનેતા ગુરુચરણ સિંહ એ શો ને અચાનક અલવિદા કહી દીધું હતું હવે શો ના પ્રોડ્યૂસર અસિત મોદી એ અભિનેતા વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mahakumbh 2025: મહાકુંભમાં પોતાના સંગીત થી લોકો ને મંત્રમુગ્ધ કરશે બોલિવૂડ ના આ દિગ્ગ્જ સંગીતકાર, મંત્રાલય એ જાહેર કરી સૂચિ

અસિત મોદી એ ગુરુચરણ સિંહ વિશે કર્યો ખુલાસો 

ગુરુચરણ સિંહ ના તારક મહેતા શો છોડવા પાછળ નું કારણ તેની બીમારી જણાવવામાં આવ્યું હતું પરંતુ અસિત મોદી એ જે કહ્યું તેનાથી સાબિત થયા છે કે કારણ કોઈ બીજું હતું. અસિત મોદી એ એક મીડિયા હુએ સાથે ની વાતચીત દરમિયાન કહ્યું કે  ગુરચરણ સિંહના શો છોડવાનું કારણ તેમની બીમારી નહોતી.અસિત મોદીએ કહ્યું કે ‘ગુરચરણ સિંહે શો છોડ્યા પછી પણ તેઓ તેમની સાથે ભાવનાત્મક રીતે ખૂબ જ જોડાયેલા હતા. પરંતુ વચ્ચે અભિનેતાને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. નિર્માતાઓએ તેમને ક્યારેય શો છોડવાનું કહ્યું નથી. આ સિરિયલ છોડવાનો તેમનો વ્યક્તિગત નિર્ણય હતો અને તે સંપૂર્ણપણે તેમનો વ્યક્તિગત નિર્ણય હતો.’


અસિત મોદીએ કહ્યું, “હવે તેમને પોતાને લાગે છે કે તેમણે શોમાં રહેવું જોઈતું હતું કારણ કે તેમને તે શો ગમે છે. હવે TMKOC લગભગ 16 વર્ષથી ચાલી રહ્યું છે અને તે દરમિયાન લોકોએ પોતાના અંગત કારણોસર શો છોડી દીધો છે. અને તમે કોઈ પણ વ્યક્તિ આ શો સાથે હંમેશા માટે સંકળાયેલી રહેવાની અપેક્ષા રાખી શકતા નથી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version