Site icon

TMKOC: શું તારક મહેતા છોડ્યા પછી પણ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ના ‘પરમમિત્ર’ છે મહેતા સાહેબ, શૈલેષ લોઢા એ કર્યો ખુલાસો

TMKOC:એક ઈન્ટરવ્યુ દરમિયાન શૈલેષ લોઢાને શોના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું. વાતચીત દરમિયાન શૈલેષ લોઢા એ ખુલાસો કર્યો કે દિલીપ જોશી એટલે કે તારક મહેતા ના જેઠાલાલ સાથે તેમની મિત્રતા શો છોડ્યા પછી પણ કેવી છે.

TMKOC shailesh lodha reveals still he is in touch with jethalal aka dilip joshi

TMKOC shailesh lodha reveals still he is in touch with jethalal aka dilip joshi

News Continuous Bureau | Mumbai

TMKOC: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘તારક મહેતા’નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા લાંબા સમયથી શોના નિર્માતા અસિત કુમાર મોદી સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે. અભિનેતાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે અસિત મોદીએ તેના પ્રત્યે અભદ્ર શબ્દો નો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેને શો ને અલવિદા કહી દીધું હતું. 

Join Our WhatsApp Community

 

શૈલેષ લોઢા એ દિલીપ જોશી સાથે ની મિત્રતા અંગે કરી વાત 

શૈલેશ લોઢા એ તારક મહેતા શો છોડ્યા બાદ દિલીપ જોશી સાથેના સંબંધો વિશે વાત કરતા કહ્યું કે, ‘અમારી ઈન્ડસ્ટ્રીમાં દરેક એક્ટર અને વ્યક્તિ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. આપણે બધા આપણા જીવનમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને એકબીજા સાથે વાત કરવાનો મોકો નથી મળતો, પણ જયારે પણ મળીશું મળીશું તો પાછા એવી રીતે મળીશું જેમ હંમેશા મળતા … આ દુનિયાની હાલત છે, વાતચીત ઓછી રહે છે. , એકવાર આપણે છૂટા પડીએ, તો…’

આ  સમાચાર પણ વાંચો : Shailesh lodha TMKOC: જેનિફર બાદ હવે શૈલેષ લોઢા લગાવ્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ પર આરોપ, જણાવ્યું શો છોડવા પાછળનું સાચું કારણ

શો માં શૈલેષ લોઢા અને દિલીપ જોશી ની દોસ્તી 

તમને જણાવી દઈએ કે, શૈલેષ લોઢા અને દિલીપ જોશી એકબીજાની ખૂબ જ નજીક છે. શોમાં તેમની ઓન-સ્ક્રીન જોડી ચાહકોને ખુબ પસંદ આવી હતી. આ બંને શોમાં એકબીજાના પરમમિત્ર ની ભૂમિકા ભજવી રહ્યા હતા. તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા જેઠાલાલની દરેક સમસ્યાનું સમાધાન કાઢતા હતા. બન્ને વચ્ચે નું બોન્ડ ખુબજ સારી રીતે બતાવવામાં આવ્યું હતું.  

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version