ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 24 એપ્રિલ 2021.
શનિવાર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આ ફેમસ કોમેડી શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનુ મનોરંજન કરતું આવ્યું છે. આ સિરિયલના નાના થી લઈ મોટા લોકો પણ દિવાના છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોમેડી સિરિયલ 28 જુલાઈ 2008ના રોજ શરૂઆત થઈ હતી. આ સિરિયલની એક ખાસિયત છે તેના અંદર કામ કરતી ટીમ, આ સિરિયલ ના બધા કલાકાર લોકોના દિલોમાં ઘર બનાવી લીધું છે.
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ ઘર-ઘરમાં પોપ્યુલર છે. ટીઆરપીમાં પણ આ સીરિયલ ટોપ-10માં રહે છે. આ સીરિયલના પાત્ર જેઠાલાલ ગડાથી લઇને બબીતા સહિતના પાત્રો લોકોને હસાવે છે, પણ શું તમને ખબર છે જેઠાલાલ ગડાને એક દિવસના કેટલા રૂપિયા મળે છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જેઠાલાલ નું પાત્ર ભજવનાર દિલીપ જોશી એક એપિસોડ માટે લગભગ 1.50 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એક મહિનામાં દિલીપ જોશી લગભગ 25 દિવસ શૂટિંગ કરે છે. આમ એક મહિનાની તેમની સેલેરી આશરે 36 લાખ રૂપિયા થાય છે. દિલીપ જોશીને શોમાં અન્યની સરખામણી સૌથી વધારે પૈસા મળે છે.
પી.આર. બંધ કરો. વેક્સિન ચાલુ કરો. રાહુલ ગાંધી ની નરેન્દ્ર મોદી ને સલાહ.
