Site icon News Continuous Bureau | Mumbai

 ‘તારક મહેતા…’ના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી એક એપિસોડના લે છે આટલા લાખ રૂપિયા, એક મહિનાની સેલેરી જાણીને આંખો પહોળી થઈ જશે તમારી….

ન્યૂઝ કન્ટીન્યૂઝ  બ્યુરો.

મુંબઈ , 24 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

શનિવાર 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આ ફેમસ કોમેડી શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનુ મનોરંજન કરતું આવ્યું છે. આ સિરિયલના નાના થી લઈ મોટા લોકો પણ દિવાના છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોમેડી સિરિયલ 28 જુલાઈ 2008ના રોજ શરૂઆત થઈ હતી. આ સિરિયલની એક ખાસિયત છે તેના અંદર કામ કરતી ટીમ, આ સિરિયલ ના બધા કલાકાર લોકોના દિલોમાં ઘર બનાવી લીધું છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ ઘર-ઘરમાં પોપ્યુલર છે. ટીઆરપીમાં પણ આ સીરિયલ ટોપ-10માં રહે છે. આ સીરિયલના પાત્ર જેઠાલાલ ગડાથી લઇને બબીતા સહિતના પાત્રો લોકોને હસાવે છે, પણ શું તમને ખબર છે જેઠાલાલ ગડાને એક દિવસના કેટલા રૂપિયા મળે છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જેઠાલાલ નું પાત્ર ભજવનાર દિલીપ જોશી એક એપિસોડ માટે લગભગ 1.50 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એક મહિનામાં દિલીપ જોશી લગભગ 25 દિવસ શૂટિંગ કરે છે. આમ એક મહિનાની   તેમની સેલેરી આશરે 36 લાખ રૂપિયા થાય છે. દિલીપ જોશીને શોમાં અન્યની સરખામણી સૌથી વધારે પૈસા મળે છે.

પી.આર. બંધ કરો. વેક્સિન ચાલુ કરો. રાહુલ ગાંધી ની નરેન્દ્ર મોદી ને સલાહ.
 

Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Exit mobile version