Site icon News Continuous Bureau | Mumbai

TMMTMTTM Cast Fees: TMMTMTTM કાસ્ટ ફીસ: કાર્તિક આર્યને વસૂલી અનન્યા પાંડે કરતા ૧૦ ગણી વધુ ફી! આંકડો સાંભળી ચોંકી જશો

TMMTMTTM Cast Fees: ૧૫૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્મમાં કાર્તિક આર્યન હાઈએસ્ટ પેઈડ એક્ટર; જેકી શ્રોફ અને નીના ગુપ્તાને પણ મળી તગડી રકમ.

TMMTMTTM Cast Fees: Kartik Aaryan charges ₹50 crore, 10 times more than Ananya Panday

TMMTMTTM Cast Fees: Kartik Aaryan charges ₹50 crore, 10 times more than Ananya Panday

News Continuous Bureau | Mumbai

TMMTMTTM Cast Fees: કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે જે ક્રિસમસના અવસરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું બજેટ અને કલાકારોની ફી અત્યારે હેડલાઇન્સમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મને ભવ્ય બનાવવા માટે મેકર્સે ૧૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જેમાંથી મોટો હિસ્સો સ્ટારકાસ્ટની ફી પાછળ ગયો છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Madhuri Dixit: માધુરી દીક્ષિત Vs શ્રીદેવી: વર્ષો જૂની દુશ્મનાવટની અફવાઓ પર ‘ધક-ધક ગર્લ’નો મોટો ખુલાસો, જણાવ્યું શું હતું અસલી સત્ય

જાણો કોને મળી કેટલી ફી (રિપોર્ટ્સ મુજબ):

 રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે કાર્તિક આર્યને ૫૦ કરોડ રૂપિયા ફી લીધી છે. ‘ભૂલ ભુલૈયા ૩’ ની સફળતા બાદ કાર્તિકની લોકપ્રિયતામાં મોટો વધારો થયો છે અને આ ફિલ્મમાં તે સૌથી વધુ ફી મેળવનાર કલાકાર છે.ફિલ્મની ફિમેલ લીડ અનન્યા પાંડેને કાર્તિક આર્યન કરતા ૧૦ ગણી ઓછી ફી મળી હોવાનું મનાય છે. રિપોર્ટ્સ મુજબ, અનન્યાને આ પ્રોજેક્ટ માટે ૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા પણ આ જોડી ‘પતિ પત્ની ઔર વો’ માં સાથે જોવા મળી હતી.


 

ફિલ્મમાં સપોર્ટિંગ રોલ ભજવી રહેલા દિગ્ગજ કલાકારોને પણ સારી ફી મળી છે.જેકી શ્રોફ ને અનન્યાના પિતાના રોલ માટે આશરે ૧.૭ કરોડ રૂપિયા મળ્યા છે.નીના ગુપ્તા એ આ રોમેન્ટિક ડ્રામા માટે ૧ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.અરુણા ઈરાની અને ટીકુ તલસાનિયા ને અંદાજે ૫૦ થી ૮૦ લાખ રૂપિયાની વચ્ચે ફી મળી હોવાનું કહેવાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version