Site icon

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે ભાદરવા વદ નોમ તિથિ છે

todays horoscope today 15 september 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 15 september 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope :આજનો દિવસ

૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Community

 

“તિથિ” – ભાદરવો વદ નોમ

 

“દિન મહીમા”

સૌભાગ્યવતીનું શ્રાધ્ધ, અવિધવા નોમ, ડોશીનોમ, ભકિતમાતાનું શ્રાધ્ધ, બુધ કન્યામાં ૧૧:૦૮, નોમનું શ્રાધ્ધ, લોકતંત્ર દિન, એન્જીનીયર દિન, અમૃતસિધ્યિોગ ૦૭:૩૨ સુધી

 

“સુર્યોદય” – ૬.૨૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬.૩૯ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૭.૫૯ થી ૯.૩૦

 

“ચંદ્ર” – મિથુન 

આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – મૃગશીર્ષ, આદ્રા (૭.૩૦)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૨૭ – ૭.૫૯

શુભઃ ૯.૩૦ – ૧૧.૦૨

ચલઃ ૧૪.૦૫ – ૧૫.૩૭

લાભઃ ૧૫.૩૭ – ૧૭.૦૮

અમૃતઃ ૧૭.૦૮ – ૧૮.૪૦

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૪૦ – ૨૦.૦૮

લાભઃ ૨૩.૦૫ – ૨૪.૩૪

શુભઃ ૨૬.૦૨ – ૨૭.૩૦

અમૃતઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

ચલઃ ૨૮.૫૯ – ૩૦.૨૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સવાર બાજુ કરવા.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે.

 

“સિંહઃ”(મ,ટ)-

સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

 

“મકરઃ”(ખ,જ)-

ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.    

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ
Vicky Jain: અંકિતા લોખંડેના પતિ ને હાથમાં આવ્યા 45 ટાંકા, વિકી જૈન એ જણાવ્યું કેવી રીતે થયો હતો અકસ્માત
TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે નિભાવવાનો હતો ધર્મેન્દ્ર ના બાળપણ ની ભૂમિકા,શોલે ના આ દિગ્ગ્જ અભિનેતા એ કરી હતી તેની ભલામણ
Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન
Exit mobile version