Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ ઓગસ્ટ ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૨૦ ઓગસ્ટ ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ વદ બારસ તિથિ છે.

todays horoscope today 20 august 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 20 august 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૦ ઓગસ્ટ ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ વદ બારસ

 

“દિન મહીમા”

અઘોરા દ્વાદશી, ગૌવત્સ પૂજન, પારસી ખોરદાદ સાલ, શુક્ર કર્ક રાશીમાં ર૫:૨૦, શનિ પ્રદોષ, પ્રદોષ વ્રત, જૈન પર્યુષણ પ્રારંભ (ચ પક્ષ), સદભાવના દિન

 

“સુર્યોદય” – ૬.૨૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૭.૦૧ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૪૨ થી ૧૪.૧૭

 

“ચંદ્ર” – મિથુન, કર્ક (૧૮.૩૪) 

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૩૪ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશી રહેશે.

 

“નક્ષત્ર” – પુનર્વસુ, પુષ્ય (૨૪.૨૫)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૧૮.૩૪)

સાંજે ૬.૩૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૬.૨૨ – ૭.૫૭

અમૃતઃ ૭.૫૭ – ૯.૩૨

શુભઃ ૧૧.૦૭ – ૧૨.૪૨

ચલઃ ૧૫.૫૨ – ૧૭.૨૬

લાભઃ ૧૭.૨૬ – ૧૯.૦૧

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૨૭ – ૨૧.૫૨

અમૃતઃ ૨૧.૫૨ – ૨૩.૧૭

ચલઃ ૨૩.૧૭ – ૨૪.૪૨

લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

 

“કર્કઃ”(ડ,હ)-

બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.

 

“સિંહઃ”(મ,ટ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.  

 

“તુલાઃ”(ર,ત)-

જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.   

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

The Dirty Picture 2 Cast ‘ધ ડર્ટી પિક્ચર ૨’ ની સત્તાવાર જાહેરાત તમન્ના ભાટિયા કે તૃપ્તિ ડિમરી કોણ બનશે નવી લીડ એક્ટ્રેસ?
Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
Exit mobile version