Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૨૮ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૮ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે માગશર સુદ આઠમ છે

todays horoscope today 28 november 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 28 november 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૮ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – માગશર સુદ આઠમ

 

“દિન મહીમા”

દુર્ગાષ્ટમી, પંચક, પ્રમુખસ્વામી જયંતિ (ચાણસદ), શનિમાર્ગી, રવિયોગ ર૬ઃ૫૦થી, શ્રી ગોવર્ધન મહારાજકૃત સાત સ્વરૂપોત્સવ, દગ્ધયોગ ૨૪:૧૬સુધી, વિષ્ટી ૧૨.૨૯ સુધી

 

“સુર્યોદય” – ૬.૫૪ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૫.૫૮ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૧.૦૪ થી ૧૨.૨૬

 

“ચંદ્ર” – કુંભ

આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.

 

“નક્ષત્ર” – શતભિષ 

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૫૫ – ૮.૧૮

લાભઃ ૮.૧૮ – ૯.૪૧

અમૃતઃ ૯.૪૧ – ૧૧.૦૪

શુભઃ ૧૨.૨૬ – ૧૩.૪૯

ચલઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૧૨ – ૨૨.૫૦

શુભઃ ૨૪.૨૭ – ૨૬.૦૪

અમૃતઃ ૨૬.૦૪ – ૨૭.૪૧

ચલઃ ૨૭.૪૧ – ૨૯.૧૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

 

“કર્કઃ”(ડ,હ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

 

“સિંહઃ”(મ,ટ)-

અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય, અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.  

 

“તુલાઃ”(ર,ત)-

સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય, શુભ દિન.

 

“મકરઃ”(ખ,જ)-

વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય, જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

તમે તમારી જાત સાથે રહી શકો, શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.  

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

 

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version