Site icon News Continuous Bureau | Mumbai

Travis Scott Rocks Mumbai: ટ્રેવિસ સ્કોટ એ મુંબઈમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ, ફેન્સ સાથે ઝૂમ્યો રેપર, જુઓ વિડીયો

Travis Scott Rocks Mumbai: મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાયેલા કોન્સર્ટમાં ટ્રેવિસ સ્કોટે ફેન્સને મંત્રમુગ્ધ કર્યા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

Travis Scott Rocks Mumbai Concert, Fans Dance Wildly as Heat Rises

Travis Scott Rocks Mumbai Concert, Fans Dance Wildly as Heat Rises

News Continuous Bureau | Mumbai

Travis Scott Rocks Mumbai: વિશ્વવિખ્યાત રેપર ટ્રેવિસ સ્કોટ  હાલમાં ભારતના પ્રવાસે છે. 19 નવેમ્બરે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે તેમનું પ્રથમ લાઈવ કોન્સર્ટ યોજાયું. ટ્રેવિસના ધમાકેદાર પરફોર્મન્સથી માહોલ ગરમાઈ ગયો હતો. મોટી સંખ્યામાં ફેન્સ હાજર રહ્યા અને તેમના ગીતો પર ઝૂમી ઉઠ્યા. સોશિયલ મીડિયા પર કોન્સર્ટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ

ફેન્સ સાથે ટ્રેવિસ સ્કોટનો ખાસ મોમેન્ટ

એક વાયરલ વીડિયોમાં ટ્રેવિસ સ્કોટ સ્ટેજ તરફ જતા સમયે ફેન્સ સાથે હાથ મિલાવે છે અને ઓટોગ્રાફ આપે છે. તેમના વેસ્ટર્ન લુક અને ચશ્મા સાથેનો સ્ટાઈલિશ અંદાજ પણ ચાહકોને ખૂબ પસંદ આવ્યો.કોન્સર્ટ દરમિયાન ભારે ભીડના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. તાપમાન ઘટાડવા માટે સ્ટાફ દ્વારા ફેન્સ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. આ દ્રશ્યો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.


ટ્રેવિસ સ્કોટ 2025ના વર્લ્ડ ટૂર  પર છે, જેમાં એશિયા, આફ્રિકા અને ખાડી દેશોનો સમાવેશ થાય છે. 2023થી શરૂ થયેલા ટૂરમાં તેઓ નોર્થ અમેરિકા, લેટિન અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં પણ ધમાલ મચાવી ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version