Site icon News Continuous Bureau | Mumbai

Tripti dimri: કથિત બોયફ્રેન્ડ સાથે લંચ ડેટ પર જોવા મળી તૃપ્તિ ડીમરી, ભાભી 2 નો વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Tripti dimri: તૃપ્તિ ડીમરી હાલ તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સફળતા નો આનંદ માણી રહી છે. તૃપ્તિ નું નામ સેમ મર્ચન્ટ સાથે જોડવામાં આવી રહ્યું છે તાજેતર માં જ તૃપ્તિ તેના કથિત બોયફ્રેન્ડ સાથે લંચ ડેટ પર જોવા મળી હતી.

tripti dimri spotted with rumoured boyfriend sam merchan

tripti dimri spotted with rumoured boyfriend sam merchan

News Continuous Bureau | Mumbai 

Tripti dimri: તૃપ્તિ ડીમરી રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ થી ચર્ચામાં આવી હતી. તૃપ્તિ એ બોલિવૂડ ની સફળ અભિનેત્રી બની ગઈ છે. તાજેતર માં તૃપ્તિ તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સફળતા નો આનંદ માણી રહી છે. તૃપ્તિ નું નામ સેમ મર્ચન્ટ સાથે જોડવામાં આવી રહ્યું છે તાજેતર માં જ તૃપ્તિ તેના કથિત બોયફ્રેન્ડ સાથે લંચ ડેટ પર જોવા મળી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Raj Kapoor 100th Birth Anniversary: રાજ કપૂરની 100મી જન્મજયંતિ, PM મોદીએ હિન્દી સિનેમાના શોમેનને શ્રદ્ધાંજલિ આપતા શેર કરી ‘આ’ પોસ્ટ.

Tripti dimri: તૃપ્તિ ડીમરી બોયફ્રેન્ડ સાથે મળી જોવા 

સોશિયલ મીડિયા પર તૃપ્તિ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તૃપ્તિ બ્લેક ટીશર્ટ અને જીન્સ માં એકદમ સિમ્પલ જોવા મળી રહી છે તો બીજી તરફ સેમ સફેદ ટીશર્ટ માં જોવા મળી રહ્યો છે. બંને એક જ રેસ્ટોરન્ટ ની બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. પાપારાઝી ને જોતા જ તૃપ્તિ તેમને ફોટો ક્લિક કરવાની ના પાડી દે છે.


તૃપ્તિ ના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વાહ, શું વાત છે?’ તો બીજા યુઝરે લખ્યું, ‘ચાલો, નેશનલ ક્રશને પણ બોયફ્રેન્ડ મળ્યો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version