Site icon News Continuous Bureau | Mumbai

Triptii Dimri: ફિનલેન્ડ માં હિમવર્ષા ની મજા માણતી જોવા મળી તૃપ્તિ ડિમરી, શું કથિત બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે વેકેશન એન્જોય કરી રહી છે અભિનેત્રી?

Triptii Dimri: તૃપ્તિ ડીમરી તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે હાલ તૃપ્તિ ફિનલેન્ડ માં વેકેશન એન્જોય કરી રહી છે. જેના ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.

Triptii Dimri, sam merchant, finland, snowfall, vacation

Triptii Dimri, sam merchant, finland, snowfall, vacation

News Continuous Bureau | Mumbai

Triptii Dimri: તૃપ્તિ ડીમરી તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. હાલ તૃપ્તિ ફિનલેન્ડ માં વેકેશન એન્જોય કરી રહી છે.તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેના વેકેશનના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.હવે તેને શેર કરેલા ફોટા અને વિડીયો જોઈ લોકો એ એવું અનુમાન લગાવ્યું છે કે આ વેકેશનમાં તે એકલી નથી. તાજેતરમાં જ તૃપ્તીએ તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, આવો જ એક વીડિયો સેમ ના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ જોવા મળ્યો હતો. આ સાથે જ તૃપ્તિ અને સેમ મર્ચન્ટ રિલેશનશિપમાં હોવાની અફવા સાચી સાબિત થતી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: નવા વર્ષ ની ઉજવણી કરવા પરિવાર સાથે જામનગર પહોંચ્યો શાહરુખ ખાન, પોતાનો ચહેરો છુપાવવા કિંગ ખાને અપનાવ્યો આ પેંતરો

તૃપ્તિ ડીમરી અને સેમ મર્ચન્ટ નો વિડીયો થયો વાયરલ 

તૃપ્તિ ડિમરીએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બરફની મજા લેતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ વીડિયોની સાથે કેપ્શન પણ લખ્યું – ‘આજે મને લાગે છે કે આ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ છે. બરફ અને ઘણાં સ્મિત.’


 

સેમ મર્ચન્ટે પણ હિમવર્ષાની મજા માણતા ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેના વીડિયોમાં જોવા મળેલી આ જ પૃષ્ઠભૂમિ તૃપ્તિમાં જોવા મળી હતી.જેને કારણે લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે બંને સાથે વેકેશન એન્જોય કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version