Site icon

Triptii dimri: કથિત બોયફ્રેન્ડ સાથે બાઈક પર રવિવાર સાંજ ની મજા માણતી જોવા મળી તૃપ્તિ ડીમરી, પાપારાઝી ના કેમેરા જોઈ અભિનેત્રી એ કર્યું આ કામ

Triptii dimri: તૃપ્તિ ડીમરી તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહે છે. તૃપ્તિ નું નામ હાલ બિઝનેસમેન સેમ મર્ચન્ટ સાથે જોડાઈ રહ્યું છે તેવામાં ગઈકાલે અભિનેત્રી તેના કથિત બોયફ્રેન્ડ સાથે બાઈક રાઈડ ની મજા માણતી જોવા મળી હતી.

triptii dimri enjoy bike ride with rumored boyfriend sam merchant in mumbai

triptii dimri enjoy bike ride with rumored boyfriend sam merchant in mumbai

News Continuous Bureau | Mumbai

Triptii dimri: તૃપ્તિ ડીમરી હાલ તનેય ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સફળતા નો આનંદ માણી રહી છે. તૃપ્તિ ડીમરી તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહે છે. તૃપ્તિ નું નામ હાલ બિઝનેસમેન સેમ મર્ચન્ટ સાથે જોડાઈ રહ્યું છે તેવામાં ગઈકાલે અભિનેત્રી તેના કથિત બોયફ્રેન્ડ સાથે બાઈક રાઈડ ની મજા માણતી જોવા મળી હતી.આ પળ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 ને આટલા બદલાવ બાદ સેન્સર બોર્ડ તરફથી મળ્યું U/A સર્ટિફિકેટ, ફિલ્મ નો રનટાઈમ જાણી ઉડી જશે તમારા હોશ

કથિત બોયફ્રેન્ડ સાથે જોવા મળી તૃપ્તિ ડીમરી 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તૃપ્તિ ડીમરી ને તેના કથિત બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ ની બાઈક પર રવિવાર સાંજ ની મજા માણતી જોવા મળી રહી છે. આ દરમિયાન તૃપ્તિ એકદમ સિમ્પલ બ્લુ જીન્સ અને વ્હાઈટ ટોપ માં જોવા મળી હતી.પાપારાઝી ના કેમેરા ને જોતા જ તૃપ્તિ તેને ટાળતી જોવા મળી હતી તેમજ કેમેરા થી બચવા તેને તેનું મોઢું પણ ફેરવી લીધું હતું.


મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિ ડીમરી બિઝનેસ મેન સેમ મર્ચન્ટ ને ડેટ કરી રહી છે જોકે આ અંગે તૃપ્તિ એ કોઈ સ્પષ્ટતા કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
Malaika Arora Harsh Mehta: મલાઈકા અરોરાને ફરી મળ્યો પ્રેમ? અર્જુન સાથેના બ્રેકઅપ બાદ હવે કરોડપતિ બિઝનેસમેન સાથે જોડાયું નામ; જાણો કોણ છે હર્ષ મહેતા
Toxic Cast: યશની ‘ટોક્સિક’માં વધુ એક મોટા નામની એન્ટ્રી! ટીવીની ક્વીન હવે મોટા પડદા પર મચાવશે ધૂમ; દમદાર પાત્રમાં જોવા મળશે.
Yash Toxic Movie Fees: ‘ટોક્સિક’ માટે રોકિંગ સ્ટાર યશે વસૂલી કરોડોની ફી: ‘ધુરંધર 2’ સાથે ટક્કર હોવા છતાં યશ રહેશે ફાયદામાં!
Exit mobile version