Site icon News Continuous Bureau | Mumbai

Triptii Dimri: એનિમલ હિટ જતા જ તૃપ્તિ ડિમરી ના જીવન માં થઇ આ વ્યક્તિ ની એન્ટ્રી, અનુષ્કા શર્મા ના ભાઈ સાથે જોડાઈ ચૂક્યું છે અભિનેત્રી નું નામ

Triptii Dimri: ફિલ્મ એનિમલ માં ઇન્ટિમેટ સીન આપીને તૃપ્તિ ડીમરી સ્ટાર બની ગઈ છે. દરેક જગ્યા એ તેની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે તૃપ્તિ ડીમરી ની પર્સનલ લાઈફ ચર્ચા માં આવી છે અભિનેત્રી ના બોયફ્રેન્ડ વિશે ખુલાસો થયો છે.

Triptii Dimri found new boyfriend after breakup with anushka sharma brother karnesh sharma

Triptii Dimri found new boyfriend after breakup with anushka sharma brother karnesh sharma

News Continuous Bureau | Mumbai

Triptii Dimri: ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. આ ફિલ્મ ને લઈને જેટલી ચર્ચા રણબીર કપૂર અને બોબી દેઓલ ની થઇ છે તેટલીજ ચર્ચા ફિલ્મ ની બીજી લીડિંગ લેડી તૃપ્તિ ડિમરી ની પણ થઇ રહી છે. આ ફિલ્મ માં અભિનેત્રી એ રણબીર કપૂર સાથે ઇન્ટિમેન્ટ સીન આપી ને સ્ટાર બની ગઈ છે. હવે લોકો તેની પર્સનલ લાઈફ વિશે જાણવા માંગે છે. તાજેતરમાં, અભિનેત્રીની ઘણી તસવીરો સામે આવી હતી, જે પછી તેના નવા બોયફ્રેન્ડ વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. લોકોનું કહેવું છે કે અભિનેત્રીએ તેના જૂના બોયફ્રેન્ડને છોડીને બીજા કોઈને ડેટ કરવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિ ડીમરી અનુષ્કા શર્મા ના ભાઈ કર્ણેશ શર્મા ને ડેટ કરી રહી હતી. 

Join Our WhatsApp Channel

 

 તૃપ્તિ ડીમરી ના જીવન માં આવ્યો નવો બોયફ્રેન્ડ 

એનિમલ માં ઇન્ટીમેન્ટ સીન આપી ને ચર્ચા માં આવેલી તૃપ્તિ ડીમરી હવે નેશનલ ક્રશ બની ગઈ છે.મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિ ડીમરી અનુષ્કા શર્મા ના ભાઈ કર્ણેશ શર્મા સાથે રિલેશનશિપમાં હતી.પાછળ થી તેમના બ્રેકઅપ ના સમાચાર પણ સામે આવ્યા હતા. હવે એવું કહેવાય છે કે, તૃપ્તિ બિઝનેસમેન સેમ મર્ચન્ટને ડેટ કરી રહી છે.  અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો તેના સેમ મર્ચન્ટ સાથેના સંબંધોનો પુરાવો આપી રહી છે. 


 

જોકે આ અંગે તૃપ્તિ તરફ થી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી આ અગાઉ પણ તૃપ્તિએ અનુષ્કાના તેના ભાઈ સાથે બ્રેકઅપના સમાચાર પર પણ મૌન જાળવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: અલગ થવાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા એ લગાવ્યા પતિ અભિષેક અને સસરા અમિતાભ બચ્ચન સાથે ઠુમકા, વાયરલ થયો વિડીયો

Emraan Hashmi Horror Film Rooh ‘રાજ’ બાદ ઇમરાન હાશ્મી ફરી દર્શકોને ડરાવવા સજ્જ હોરરમ્યુઝિકલ ફિલ્મ ‘રૂહ’ની સત્તાવાર જાહેરાત, ૨૦૨૭માં થશે રિલીઝ
Ramayan Cast Fees Comparison જૂની ‘રામાયણ’થી લઈને નવી ‘રામાયણ’ સુધી અરુણ ગોવિલથી રણબીર કપૂર સુધી કયા કલાકારે કેટલી ફી લીધી? જાણો રસપ્રદ સરખામણી
Jailer 2 Box Office Day 19 રજનીકાંતનો બોક્સ ઓફિસ પર દબદબો ‘જેલર ૨’ ૧૯મા દિવસે ₹૧૦૦ કરોડ ક્લબમાં સામેલ, બની ૨૦૨૬ની પ્રથમ તમિલ ફિલ્મ
Anurag Kashyap Surat Court Warrant બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે અનુરાગ કશ્યપની મુશ્કેલી વધી સુરત કોર્ટે ફિલ્મમેકર સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું
Exit mobile version