Site icon

Triptii dimri: એનિમલ બાદ ચમકી તૃપ્તિ ડીમરી ની કિસ્મત, હવે બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી ની બાયોપિક માં જોવા મળી શકે છે ભાભી 2

Triptii dimri: તૃપ્તિ ડીમરી એનિમલ બાદ લાઈમલાઈટમાં આવી હતી. હવે રિપોર્ટ મુજબ બોલિવૂડની સુંદર અને દિગ્ગ્જ અભિનેત્રી ની બાયોપિક માટે તૃપ્તિ ડીમરી ને અપ્રોચ કરવામાં આવી છે.

Triptii dimri might be seen in parveen babi biopic

Triptii dimri might be seen in parveen babi biopic

News Continuous Bureau | Mumbai

Triptii dimri: તૃપ્તિ ડીમરી એનિમલ બાદ  લાઈમલાઈટમાં આવી હતી. એનિમલ બાદ તૃપ્તિ ને ઘણી ફિલ્મો ની ઓફર આવી રહી છે. હવે રિપોર્ટ મુજબ બોલિવૂડની સુંદર અને દિગ્ગ્જ અભિનેત્રી ની બાયોપિક માટે તૃપ્તિ ડીમરી ને અપ્રોચ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Bangladesh violence: બાંગ્લાદેશ માં ભડકી હિંસા, આ લોકપ્રિય અભિનેતા અને તેના પિતા ની લોકો એ કરી નિર્મમ હત્યા, જાણો સમગ્ર મામલો

તૃપ્તિ ડીમરી પરવીન બાબી ની બાયોપિક માં જોવા મળશે!

મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિ ડિમરી પરવીન બાબીની બાયોપિકમાં જોવા મળી શકે છે. આ સાથે જ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેને આ રોલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.


તૃપ્તિ ડીમરી પહેલા પરવીન બાબી ની બાયોપિક માટે ઉર્વશી રૌતેલા નું નામ સામે આવી ચૂક્યું છે. તમને જાણવી દઈએ કે, પરવીન બાબી 70 અને 80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી હતી.આ સાથે જ તે બોલિવૂડ ની  અભિનેત્રીઓમાંની એક હતી.


(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Ikkis Movie Review: ‘ઈક્કીસ’ રિવ્યૂ: એક્શન, ઈમોશન અને દેશભક્તિનો જોશ; ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ આંખોમાં આંસુ લાવી દેશે.
TV TRP List 2026: TRP ચાર્ટમાં મોટો ધડાકો: ‘અનુપમા’નું શાસન ખતમ! સ્મૃતિ ઈરાનીના શોએ છીનવી લીધો નંબર ૧નો તાજ
Exit mobile version