Site icon News Continuous Bureau | Mumbai

Trishala Dutt Cryptic Post: શું પરિવાર થી નારાજ છે ત્રિશાલા દત્ત? સંજય દત્ત ની દીકરી ની ક્રિપ્ટિક પોસ્ટ થઇ વાયરલ

Trishala Dutt Cryptic Post: ત્રિશાલા દત્તે સોશિયલ મીડિયા પર શેર કર્યો સંદેશ, "તમારી શાંતિ અને માનસિક આરોગ્ય બચાવવાનો તમને હક છે—ભલે તેનો અર્થ પરિવારથી દૂર રહેવું પડે"

Trishala Dutt Cryptic Post Sparks Speculation About Family Ties and Mental Health

Trishala Dutt Cryptic Post Sparks Speculation About Family Ties and Mental Health

News Continuous Bureau | Mumbai

Trishala Dutt Cryptic Post: સંજય દત્ત ની દીકરી અને અમેરિકામાં રહેનાર સાઇકોથેરાપિસ્ટ ત્રિશાલા દત્ત  એ તાજેતરમાં એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેણે પરિવાર અને મેન્ટલ હેલ્થવચ્ચેના સંતુલન વિશે વાત કરી છે. ત્રિશાલાએ લખ્યું કે, “ફેમિલી ના સભ્ય હોવું એ કોઈને તમને અપમાનિત કરવા કે દોષી ઠેરવવાનો હક નથી આપતો.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Metro In Dino OTT release: મેટ્રો ઈન દીનો નું ઓટિટિ રિલીઝ પર આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અનુરાગ બસુની રોમેન્ટિક ફિલ્મ

“ફેમિલી ઈમેજથી વધુ મહત્વમાં છે તમારી શાંતિ”

ત્રિશાલા દત્તે તેના પોસ્ટમાં સ્પષ્ટ રીતે લખ્યું કે, “તમારી શાંતિ અને મેન્ટલ હેલ્થ બચાવવાનો તમને હક છે—ભલે તેનો અર્થ પરિવારથી દૂર રહેવું પડે” તેણે કોઈનું નામ નથી લીધું, પણ આ પોસ્ટ બાદ લોકો સંજય દત્ત અને ત્રિશાલા વચ્ચેના સંબંધો પર ફરી ચર્ચા કરવા લાગ્યા છે.આ પોસ્ટ પછી ફરીથી લોકો સંજય દત્ત અને ત્રિશાલા વચ્ચેના સંબંધો વિશે ચર્ચા કરવા લાગ્યા છે. થોડા દિવસ પહેલા સંજય દત્તે ત્રિશાલાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી, પણ ત્રિશાલાની આ પોસ્ટથી લાગણીશીલ મુદ્દાઓ ફરીથી ચર્ચામાં આવ્યા છે.


ફેન્સે ત્રિશાલાની પોસ્ટને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. ઘણા લોકોએ સમર્થન આપ્યું છે કે મેન્ટલ હેલ્થ માટે ક્યારેક પરિવારથી દૂર રહેવું પણ જરૂરી બની જાય છે. ત્રિશાલા હાલમાં અમેરિકામાં સાઇકોથેરાપિસ્ટ તરીકે કામ કરે છે અને મેન્ટલ હેલ્થ અંગે જાગૃતિ ફેલાવતી રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version