Site icon

Aishwarya rai daughter: ચિયાન વિક્રમ સાથેની વર્તણૂક બાદ હવે આરાધ્યા નો વધુ એક વિડીયો થયો વાયરલ, લોકો કરી રહ્યા છે ઐશ્વર્યા ની દીકરી ના વખાણ

Aishwarya rai daughter: ઐશ્વર્યા અને અભિષેક ની દીકરી આરાધ્યા ચિયાન વિક્રમ સાથેની વર્તણૂક ને કારણે ચર્ચામા આવી હતી હવે આરાધ્યા નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે

trollers praised aishwarya rai bachchan daughter aaradhya bachchan

trollers praised aishwarya rai bachchan daughter aaradhya bachchan

News Continuous Bureau | Mumbai 

Aishwarya rai daughter: ઐશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી આરાધ્યા સાથે દુબઇ માં સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ માં હાજરી આપવા ગઈ હતી. જેમાં ઐશ્વર્યા ની તેની ફિલ્મ પોનીયન સેલ્વાન માટે શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ મળ્યો હતો. આ ફંક્શન ના ઘણા વિડીયો વાયરલ થયા હતા. જેમાંથી એક વિડીયો ને કારણે આરાધ્યા ટ્રોલ ન થઇ હતી અને તે વિડીયો હતો આરાધ્યા ની સાઉથ સુપરસ્ટાર ચિયાન વિક્રમ સાથે ની ગેરવર્તણૂક નો હવે આ ફંક્શન નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો આરાધ્યા ના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shabana azmi birthday: જાવેદ અખ્તર ની સાથે નહીં પરંતુ આ લોકો સાથે શબાના આઝમી એ સેલિબ્રેટ કર્યો તેનો બર્થડે, જુઓ વિડીયો

આરાધ્યા નો વિડીયો થયો વાયરલ 

આરાધ્યા નો જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, ઐશ્વર્યા રાય ચિયાન વિક્રમ સાથે એવોર્ડ લઈને નીચે ઉતરી રહી છે તેવામાં શિવ રાજકુમાર ત્યાંથી પસાર થઈ રહ્યા છે ચિયાને વિક્રમ સાથે વાત કરી રહ્યો હતો તેવામાં ઐશ્વર્યા પણ વિક્રમ ને મળવા ગઈ ત્યારરબાદ ઐશ્વર્યા એ વિક્રમ સાથે તેની દીકરી આરાધ્યા નો પરિચય કરાવ્યો અને આરાધ્યા એ પણ વિક્રમ ને પ્રણામ કર્યા બાદ તેમને પગે લાગી હતી. 


આરાધ્યા નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો આરાધ્યા ના સંસ્કાર ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version