Site icon News Continuous Bureau | Mumbai

TRP List: TRP રેસમાં મોટો ફેરફાર: ‘અનુપમા’ ટોપ પર, પરંતુ આ જૂના શોએ આપી જોરદાર ટક્કર! ‘તારક મહેતા’ ટોપ 5માંથી આઉટ

TRP List: BARC ની 40મી અઠવાડિયાની TRP રેટિંગ્સ જાહેર, ‘સોની સબ’ ચેનલ બન્યું નંબર વન

TRP List: Anupamaa Leads, Kyunki Saas Bhi Kabhi Bahu Thi Gives Tough Competition

TRP List: Anupamaa Leads, Kyunki Saas Bhi Kabhi Bahu Thi Gives Tough Competition

News Continuous Bureau | Mumbai

TRP List: BARC India દ્વારા જાહેર કરાયેલી 40મી અઠવાડિયાની TRP રેટિંગ્સમાં ટીવી શોઝના રિપોર્ટ કાર્ડ સામે આવ્યા છે. આ અઠવાડિયામાં પણ ‘અનુપમા’ 2.3 રેટિંગ સાથે ટોપ પર છે. પરંતુ ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી’  2.2 રેટિંગ સાથે બીજા સ્થાને રહીને તગડી ટક્કર આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai Bachchan Viral Pics: અંબાણીની પાર્ટીમાં ઐશ્વર્યાનો ‘દુલ્હન લૂક’! અભિષેક બચ્ચન સાથેનો વિડીયો થયો વાયરલ

ટોપ 5 શોઝ અને રેટિંગ્સ

  1. અનુપમા – 2.3
  2. ક્યુકી સાસ ભી કભી બહૂ થી – 2.2
  3. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ – 1.9
  4. ઉડને કી આશા – 1.9
  5. તુમ સે તુમ તક – 1.7

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  1.7 રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે ‘બિગ બોસ 19’  1.3 રેટિંગ સાથે 11મા સ્થાને છે.


આ અઠવાડિયામાં Sony SAB ચેનલ જનરલ એન્ટરટેઇનમેન્ટ કેટેગરીમાં ટોપ પર રહી છે. Star Plus બીજા અને Colors TV ત્રીજા સ્થાને છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gupt BehindTheScenes। બોબી દેઓલે મનીષા કોઈરાલા સાથે લીધો હતો એવો અજીબ બદલો! ૨૯ વર્ષ પછી ખુલી પોલ; હસવું નહીં રોકી શકો
Historical Romance। રાજ કપૂર સાથે લગ્ન કરવા માટે નરગીસે લીધો હતો દેશના મોટા નેતાનો સહારો! એ કિસ્સો જે આજે પણ કોઈ નથી જાણતું
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ
Exit mobile version