Site icon News Continuous Bureau | Mumbai

TRP Report: ખ્યાતિ અને મોહિત ની હકીકત પણ ના બચાવી શકી અનુપમા ની ગાદી, ટીઆરપી લિસ્ટ માં આ શો એ મારી બાજી

TRP Report: ટીવી શો 'અનુપમા', જે લાંબા સમયથી ટીઆરપી ચાર્ટમાં ટોચ પર હતો હવે તેના નંબર વન ની ગાદી છીનવાઈ ગઈ છે.

trp of the week this show snatched number 1 position from anupama

trp of the week this show snatched number 1 position from anupama

News Continuous Bureau | Mumbai

TRP Report: આ અઠવાડિયે ટીઆરપી રિપોર્ટમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ‘અનુપમા’, જે લાંબા સમયથી ટોચ પર હતું, હવે તે બીજા સ્થાને ખસક્યું છે. ‘ઉડને કી આશા’એ આ અઠવાડિયે ટીઆરપીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.તો ચાલો જાણીયે બીજા કયા શો એ ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sunny Deol: જાટ ફિલ્મ પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, આટલા કટ સાથે મળ્યું સની દેઓલ ની મુવી ને યુ/એ સર્ટિફિકેટ

ટીઆરપીમાં ‘ઉડને કી આશા’ ટોચ પર

‘ઉડને કી આશા’એ આ અઠવાડિયે 2.2 રેટિંગ સાથે ટીઆરપીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ શો દર્શકોમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.રૂપાલી ગાંગુલીના શો ‘અનુપમા’ને આ અઠવાડિયે 2.0 રેટિંગ મળ્યું છે અને તે બીજા સ્થાન પર આવી ગયો છે.આ અઠવાડિયે ટીઆરપી ચાર્ટમાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ત્રીજા સ્થાને છે, ‘મંગલ લક્ષ્મી’ ચોથા સ્થાને છે અને ‘જાદુ તેરી નજર’ પાંચમા સ્થાને છે.


ક્રિશલ આહુજા અને હિબા નવાબની ‘ઝનક’ ટીઆરપી યાદીમાં 7મા સ્થાને છે. જ્યારે ‘મંગલ લક્ષ્મી’ આ યાદીમાં 8મા ક્રમે છે. આ સાથે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીઆરપી યાદીમાં નવમા ક્રમે આવી ગયું છે. આખરે, ટીવી શો ‘લાફ્ટર શેફ’ દસમા સ્થાને પહોંચી ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version