TRP Report Week 45: અનુપમા એ જાળવી રાખ્યું તેનું સિંહાસન, ટોપ 5 માં આવ્યો મોટો ફેરફાર

TRP Report Week 45: 5મા અઠવાડિયાની TRP લિસ્ટમાં ‘અનુપમા’ ટોચ પર, ‘ઉડને કી આશા’ અને ‘યે રિશ્તા’ની રેટિંગમાં ઉછાળો

by Zalak Parikh
TRP Report Week 45: Anupamaa Retains Top Spot, Big Twist in Top 5 List

News Continuous Bureau | Mumbai

TRP Report Week 45: ટીવી જગતમાં TRPની જંગ હંમેશા રસપ્રદ રહે છે. વર્ષ 2025ના 45મા અઠવાડિયાની TRP રિપોર્ટ આવી ગઈ છે અને તેમાં ઘણા શોઝની કિસ્મત બદલાઈ ગઈ છે. આ વખતે પણ રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ 2.3 રેટિંગ સાથે નંબર 1 પર ટકી રહ્યો છે. મુંબઈ શિફ્ટ થયેલી સ્ટોરી અને નવા ટ્વિસ્ટ્સને કારણે શો ફરી ટોચ પર છે.

આ સમાચાર પણ વાંચો : Orry Drug Case: ડ્રગ્સ કેસમાં ઓરી ને મુંબઈ પોલીસનું તેડું, પૂછપરછ માટે હાજર થવા સમન મોકલાયો.

ટોપ 5 શોઝની લિસ્ટ

  1. અનુપમા (Anupamaa) – 2.3 રેટિંગ
  2. કયુંકી સાસ ભી કભી બહુ થી 2 – 2.1 રેટિંગ
  3. ઉડને કી આશા – 1.9 રેટિંગ
  4. યે રિશ્તા ક્યા કહલાતા હૈ – 1.8 રેટિંગ
  5. તુમ સે તુમ તક – 1.8 રેટિંગ

 

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) ને આ અઠવાડિયે 1.7 રેટિંગ મળી છે, જ્યારે ‘બિગ બોસ 19’ (Bigg Boss 19) ની સ્થિતિ ખરાબ રહી – માત્ર 1.4 રેટિંગ. TRPની લિસ્ટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, ખાસ કરીને ‘યે રિશ્તા’ની કમબેકને કારણે.અનુપમાની સ્ટોરીમાં નવા ઇમોશનલ ટ્વિસ્ટ્સ અને ‘ઉડને કી આશા’માં સાયલી-સચિનની લવ સ્ટોરી દર્શકોને ખેંચી રહી છે. ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વિવાદ હોવા છતાં શો ટોપ 2માં ટકી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More