Site icon News Continuous Bureau | Mumbai

TRP Twist: ટેલિવિઝન જગતમાં TRP લિસ્ટમાં થયો મોટો ફેરફાર, તારક મહેતા અને અનુપમા ને પછાડી આ શો એ મારી બાજી

TRP Twist: ટેલિવિઝન જગતમાં TRP લિસ્ટમાં આ વખતે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે છેલ્લા બે વખત થી તારક મહેતા ટોચ પર હતો હવે આ સપ્તાહે સ્ટારપ્લસ ની આ સિરિયલ એ બાજી મારી છે.

TRP Twist Yeh Rishta Kya Kehlata Hai Beats Taarak Mehta to Grab No. 1 Spot

TRP Twist Yeh Rishta Kya Kehlata Hai Beats Taarak Mehta to Grab No. 1 Spot

News Continuous Bureau | Mumbai

TRP Twist: બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા જાહેર કરાયેલી TRP લિસ્ટમાં આ અઠવાડિયે મોટો પલટો જોવા મળ્યો છે. લાંબા સમયથી ટોચ પર રહેલું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. આ વખતે 2.1 રેટિંગ સાથે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’  નંબર 1 પર છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાને ગેલેક્સી એપાર્ટમેન્ટ ની બાલ્કનીમાં લગાવ્યા બુલેટપ્રૂફ ગ્લાસ, કારણ જાણીને ચોંકી જશો

‘અનુપમા’ અને ‘તારક મહેતા’ની સ્થિતિ

‘અનુપમા’ 2.1 રેટિંગ સાથે બીજા સ્થાને છે. શોમાં નવા ટ્વિસ્ટ લાવવાની જરૂર છે જેથી તે ફરીથી ટોચ પર આવી શકે. ‘તારક મહેતા’ હવે ત્રીજા સ્થાને છે, જે અગાઉ સતત નંબર 1 પર રહ્યો હતો.ચોથા સ્થાને ‘ઉડને કી આશા’  છે, જેને 1.9 રેટિંગ મળી છે. જ્યારે પાંચમા સ્થાને ‘લાફ્ટર કેફે 2’  છે, જેને 1.8 રેટિંગ મળ્યું છે. આ શો કોમેડી શૈલીમાં દર્શકોને મનોરંજન આપી રહ્યો છે.


‘યે રિશ્તા’માં હાલમાં દર્શાવવામાં આવતો અરમાન-અભીરા અને તેમની દીકરી પુકીનો એંગલ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. રાજન શાહી નોઆ શો 16 વર્ષથી સતત લોકપ્રિય રહ્યો છે અને હવે ફરીથી ટોચ પર પહોંચી ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version