Site icon News Continuous Bureau | Mumbai

TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી

ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ નંબર ૧ પર યથાવત, ક્રિકેટના તાવ વચ્ચે ‘તારક મહેતા’ અને ‘વસુધા’ એ મારી બાજી, ‘અનુપમા’ બીજા સ્થાને સ્થિર.

TRP Week 10 Report World Cup Final Hits 'Naagin 7' and 'Laughter Chefs'; Jethalal’s 'TMKOC' Makes a Grand Entry into Top 5

TRP Week 10 Report World Cup Final Hits 'Naagin 7' and 'Laughter Chefs'; Jethalal’s 'TMKOC' Makes a Grand Entry into Top 5

News Continuous Bureau | Mumbai

ટેલિવિઝન દુનિયામાં વર્ષ ૨૦2૬ ના ૧૦મા અઠવાડિયાનો બાર્ક (BARC) ટીઆરપી રિપોર્ટ જાહેર થઈ ચૂક્યો છે. આ વખતે ટીઆરપી ચાર્ટ પર મનોરંજન કરતા ક્રિકેટનો દબદબો વધુ જોવા મળ્યો છે. T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને કારણે ઘણા મોટા શોના રેટિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, ગોકુલધામ સોસાયટીના સભ્યોએ આ મુશ્કેલ સમયમાં પણ જબરદસ્ત ઉછાળો મારીને ટોપ ૫ માં એન્ટ્રી કરી લીધી છે.
જૂના દિગ્ગજોનો દબદબો અને જેઠાલલની કમાલ
આ અઠવાડિયે પણ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ શોએ રેટિંગમાં મામૂલી ઘટાડા છતાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. રૂપાલી ગાંગુલીનો શો ‘અનુપમા’ બીજા સ્થાને મક્કમ છે. સૌથી મોટો ઉલટફેર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) એ કર્યો છે, જે સીધો ટોપ ૫ માં સામેલ થઈ ગયો છે. ‘તુમ સે તુમ તક’ ત્રીજા નંબરે અને ‘વસુધા’ પાંચમા નંબરે ફરી પાછા ફર્યા છે.

Join Our WhatsApp Channel

ટોપ 20 શોની સંપૂર્ણ યાદી (Complete TRP List)

૧. ક્યોંકી સાસ ભી કભી બહુ થી
૨. અનુપમા
૩. તુમ સે તુમ તક
૪. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
૫. વસુધા
૬. ગંગા માઈ કી બેટિયાં
૭. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
૮. ઉડને કી આશા
૯. જગધાત્રી (પ્રથમ વાર ટોપ ૧૦ માં)
૧૦. નાગિન 7
૧૧. મન્નત
૧૨. લક્ષ્મી નિવાસ
૧૩. ડૉ. આરંભી
૧૪. મિસ્ટર એન્ડ મિસીસ પરશુરામ
૧૫. લાફ્ટર શેફ્સ
૧૬. તૂ જુલિયટ જટ્ટ દી
૧૭. મહાદેવ એન્ડ સન્સ
૧૮. તારા (નવો શો – ૧.૧ રેટિંગ)
૧૯. મંગલ લક્ષ્મી
૨૦. ઝનક

 

Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Ramayana Screening રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ રચશે ઇતિહાસ, વિશ્વભરમાં ૫૦ હજાર સ્ક્રીન્સ પર થશે રિલીઝ
Kangana Ranaut Gen Z U Turn ‘Gen Z’ અંગે કંગના રનૌતનો મોટો ‘યુટર્ન’, નવી પેઢીના વિચારો અને વર્તણૂકને લઈને આપ્યું નવું નિવેદન
Exit mobile version