Site icon News Continuous Bureau | Mumbai

TRP Week 23: આ અઠવાડિયા ની TRP લિસ્ટમાં અનુપમા એ મારી બાજી, જાણો બીજી સિરિયલ ના શું હાલ છે

TRP Week 23: 23મા અઠવાડિયાની TRP લિસ્ટમાં ‘અનુપમા’ ફરી ટોચ પર આવી છે સાથે જ, ‘તારક મહેતા ’એ ટોપ 5માં જગ્યા બનાવી છે.

TRP Week 23 Anupamaa Continues to Rule Comedy Show ‘Taarak Mehta’ Climbs Up the Chart

TRP Week 23 Anupamaa Continues to Rule Comedy Show ‘Taarak Mehta’ Climbs Up the Chart

News Continuous Bureau | Mumbai

TRP Week 23: દર અઠવાડિયે આવતા TRP રિપોર્ટથી જાણવા મળે છે કે કયો ટીવી શો સૌથી વધુ લોકપ્રિય છે. 23મા અઠવાડિયાની TRP લિસ્ટમાં ‘અનુપમા’ ફરી ટોચ પર રહી છે, જેમાં 2.0 TRP નોંધાઈ છે. આ શો ખાસ કરીને મહિલાઓમાં ખૂબ લોકપ્રિય છે. બીજી તરફ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પોતાની સ્થિતિ સુધારી છે અને હવે તેને ટોપ 5માં સ્થાન મેળવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama Twist: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક કલાકાર ની એન્ટ્રી, આ વ્યક્તિ ને કારણે શો માં આવશે મોટા ટ્વીસ્ટ

ટોપ 5 શોઝની સ્થિતિ

  1. અનુપમા (Anupamaa) – 2.0 TRP
  2. ઉડને કી આશા (Udne Ki Asha) – 1.9 TRP
  3. યે રિશ્તા ક્યા કહલાતા હૈ (Yeh Rishta Kya Kehlata Hai) – 1.9 TRP
  4. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) – 1.7 TRP
  5. એડવોકેટ અંજલિ અવસ્થિ (Advocate Anjali Awasthi) – 1.5 TRP

 


આ સાથે જ ‘મંગલ લક્ષ્મી’ અને ‘લક્ષ્મી કા સફર’ છઠ્ઠા અને સાતમા સ્થાને છે. ‘લાફ્ટર શેફ ૨’ પણ સાતમા સ્થાને છે ‘ઝનક’ અને ‘કભી નીમ નીમ કભી શહદ શહદ’ સીરિયલ ને પણ યાદીમાં છેલ્લા સ્થાને સ્થાન મળ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version