Site icon News Continuous Bureau | Mumbai

TRP Week 34: આ અઠવાડિયા ના ટીઆરપી લિસ્ટ માં જોવા મળી અનુપમા અને તુલસી વચ્ચે ટક્કર, જાણો બે માંથી કયા શો એ મારી બાજી

TRP Week 34: 34મા અઠવાડિયાની TRP લિસ્ટમાં 'અનુપમા' અને તુલસી વચ્ચે જબરજસ્ત ટક્કર જોવા મળી. જેમાંથી અનુપમા એ બાજી મારી લીધી

TRP Week 34 Anupamaa vs Tulsi – Who Topped the Charts This Week?

TRP Week 34 Anupamaa vs Tulsi – Who Topped the Charts This Week?

News Continuous Bureau | Mumbai

TRP Week 34: ટેલિવિઝન જગતમાં દર અઠવાડિયે TRP લિસ્ટ દર્શાવે છે કે કયો શો દર્શકોની પહેલી પસંદ છે. 34મા અઠવાડિયાની TRP લિસ્ટ આવી ગઈ છે અને આ વખતે ‘અનુપમા’   અને ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’  વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar: હેલિકોપ્ટર થી એકદમ સ્વેગ સાથે કેરળના મંદિર પહોંચ્યો અક્ષય કુમાર, મુંડુ માં એકદમ હેન્ડસમ જોવા મળ્યો અભિનેતા

‘અનુપમા’ ફરીથી ટોચ પર

રૂપાલી ગાંગુલી અભિનિત ‘અનુપમા’ શોએ 2.4 TRP સાથે ટોચની પોઝિશન જાળવી છે. શોમાં મુખ્ય પાત્ર અનુપમાની જીવનયાત્રામાં આવતા ઉતાર-ચઢાવ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે, જેના કારણે શોની લોકપ્રિયતા સતત વધી રહી છે.સ્મૃતિ ઈરાની ના શો ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ એ આ અઠવાડિયે 2.0 TRP સાથે બીજું સ્થાન મેળવ્યું છે. ગયા અઠવાડિયે થોડી પાછળ રહી ગયેલી આ સિરીઝે ફરીથી પોતાની પોઝિશન મજબૂત કરી છે.


આ લિસ્ટ માં ત્રીજા સ્થાને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’  2.0 TRP સાથે, લિસ્ટ માં ચોથા સ્થાન પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ 1.9 TRP સાથે સ્થાન હાસિલ કર્યું છે.  ‘ઉડને કી આશા’ એ 1.8 TRP સાથે પાંચમું સ્થાન હાસિલ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version