Site icon News Continuous Bureau | Mumbai

Tumbbad trailer: તુમ્બાડ નું રી રિલીઝ ટ્રેલર આવ્યું સામે, જાણો મોટા પડદા પર ક્યારે જોઈ શકશો સોહમ શાહ ની આઇકોનિક ફિલ્મ

Tumbbad trailer: તુમ્બાડ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી હવે ફરીથી તેને રિલીઝ કરવામાં આવી રહી છે આવી સ્થતિ માં ફિલ્મ ના મેકર્સ એ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે.

tumbbad re release trailer out now

tumbbad re release trailer out now

News Continuous Bureau | Mumbai

Tumbbad trailer: તુમ્બાડ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી હવે ફરીથી તેને રિલીઝ કરવામાં આવી રહી છે. આવી સ્થતિ માં ફિલ્મ ના મેકર્સ એ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ ના ટ્રેલર એ લોકો ના મનમાં એક અલગજ છાપ છોડી છે. આ ફિલ્મ ને લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ  થશે.       

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: IC-814 series row  :  IC814 વિવાદ પર સરકારે કરી લાલ આંખ, ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી; Netflixએ સરકારને આપી આ ખાતરી.. 

તુમ્બાડ નું ટ્રેલર 

તુમ્બાડ નું ટ્રેલર માં ફિલ્મની ભયાનકતા અને કાલ્પનિકતાનું અનોખું મિશ્રણ જોવા મળે છે. ફિલ્મની સુંદર ડિઝાઇન અને સાઉન્ડને ટ્રેલરમાં શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યું છે, જે દર્શકોની ઉત્સુકતા વધારે છે.તુમ્બાડ નું 75મા વેનિસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું.તેમજ આ ફિલ્મે 64મા ફિલ્મફેર એવોર્ડ માં અનેક પુરસ્કારો જીત્યા હતા.


રાહી અનિલ બર્વે દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ સોહમ શાહ, આનંદ એલ. રાય, મુકેશ શાહ અને અમિતા શાહ એ કર્યું છે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બર થી સિનેમાઘરો માં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version