Site icon News Continuous Bureau | Mumbai

Ashish Kapoor Arrested: ટીવી એક્ટર આશિષ કપૂર ની થઇ પુણેમાંથી ધરપકડ, અભિનેતા પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

Ashish Kapoor Arrested: ‘દેખા એક ખ્વાબ' ફેમ આશિષ કપૂર પર દુષ્કર્મનો ગંભીર આરોપ લાગ્યો છે, દિલ્હી પાર્ટી બાદ પુણેમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

TV Actor Ashish Kapoor Arrested in Rape Case, Detained from Pune After Delhi Party Incident TV Actor Ashish Kapoor Arrested in Rape Case, Detained from Pune After Delhi Party Incident

TV Actor Ashish Kapoor Arrested in Rape Case, Detained from Pune After Delhi Party Incident

News Continuous Bureau | Mumbai 

Ashish Kapoor Arrested:  ટીવી જગતના જાણીતા એક્ટર આશિષ કપૂર પર એક મહિલાએ દુષ્કર્મ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ ઘટના દિલ્હીની એક હાઉસ પાર્ટી  દરમિયાન ઘટી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે આશિષે પાર્ટી દરમિયાન વોશરૂમ માં તેની સાથે દુષ્કર્મ આચર્યું. દિલ્હી પોલીસ દ્વારા પુણે  માંથી આશિષની ધરપકડ કરવામાં આવી છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : FIR Against Bhansali Production: રણબીર-આલિયા સ્ટારર ‘લવ એન્ડ વોર’ વિવાદમાં ફસાઈ, ભણસાલી પ્રોડક્શન સામે આ મામલે નોંધાઈ FIR

આશિષ કપૂર પર દુષ્કર્મનો આરોપ, મહિલાએ આપ્યું નિવેદન

મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે તે ઇન્સ્ટાગ્રામ પર આશિષ સાથે સંપર્કમાં આવી હતી. ત્યારબાદ એક હાઉસ પાર્ટી માટે આમંત્રણ મળ્યું. પાર્ટી દરમિયાન આશિષે તેને વોશરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. શરૂઆતમાં મહિલાએ અનેક લોકોના નામ લીધા હતા, પરંતુ બાદમાં માત્ર આશિષ કપૂરનું નામ જ આપ્યું.પોલીસે જણાવ્યું કે પાર્ટી દરમિયાન આશિષ અને મહિલાને વોશરૂમમાં પ્રવેશતા CCTV ફૂટેજ  મળ્યા છે. જ્યારે તેઓ લાંબા સમય સુધી બહાર ન આવ્યા, ત્યારે અન્ય મહેમાનો દરવાજા ખખડાવવાનું શરૂ કર્યું. બાદમાં વિવાદ થયો અને મહિલાએ આરોપ લગાવ્યો કે આશિષના મિત્રની પત્નીએ તેને માર માર્યો.


આશિષ કપૂર ‘દેખા એક ખ્વાબ’, ‘સરસ્વતીચંદ્ર’, ‘મોલક્કી’ જેવી ટીવી સિરીઝમાં કામ કરી ચુક્યો છે. તે ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે ટ્રેઇન્ડ છે અને ટીવી જગતમાં સફળતા મેળવી છે. તે અગાઉ અભિનેત્રી પ્રિયલ ગોર અને મોડેલ ઇલ્ડા ક્રોની સાથે સંબંધમાં રહ્યો હતો. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે અને કેસની તપાસ ચાલુ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version