Site icon

ટીવી અભિનેત્રી અવનીત કૌરે ઈન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ, ફોટોશૂટ જોઈને ચાહકો ના ઉડી ગયા હોશ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

20 વર્ષની અભિનેત્રી અવનીત કૌર (Avneet kaur) આ દિવસોમાં ઈન્ટરનેટ પર છવાયેલી છે. આ દિવસોમાં અવનીત તેના બોલ્ડ ફોટોઝ (Avneet kaur bold photo)માટે જબરદસ્ત લાઈમલાઈટમાં રહે છે. તાજેતરમાં તેણે કેટલાક બોલ્ડ ફોટોશૂટ (Latest photoshoot) કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ સૂટની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. 

Join Our WhatsApp Community

આ તસવીરો માં  અવનીતે બ્લુ કલરનો ટુ-પીસ (Blue two peace) ડ્રેસ પહેર્યો છે. આ સાથે, તેણે મેચિંગનો શ્રગ કેરી કર્યો છે. આ તસવીરોમાં તે બોલ્ડ લાગી રહી છે. તેના ચાહકો તેના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી.

લાલ લિપસ્ટિક, હળવા મેક-અપ અને છૂટા વાળ સાથે, અભિનેત્રીએ (Avneet kaur bold photo) તેના બીચ લુકને પરફેક્ટ ટચ આપ્યો છે.

અવનીતની આ તસવીરોને ઈન્સ્ટાગ્રામ (Instagram)પર અત્યાર સુધીમાં 8 લાખ 90 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે અવનીત કૌર વર્ષ 2018માં શરૂ થયેલી ટીવી સીરિયલ 'અલાદ્દીન'માં (Alladin)'જાસ્મિન'નો રોલ કરીને લોકોની ફેવરિટ બની ગઈ હતી. આ સિવાય અવનીત 'મર્દાની' અને 'કરીબ કરીબ સિંગલ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તે ટૂંક સમયમાં કંગના રનૌતના પ્રોડક્શનની 'ટીકુ વેડ્સ શેરુ' (Tiku weds sheru)માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : આમિર ખાનની દીકરી ઈરા ખાને મોનોકીની પહેરીને ઉજવ્યો પોતાનો જન્મદિવસ, પૂલમાં મસ્તી કરતી તસવીર થઇ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

Aishwarya Rai Birthday: એશ્વર્યા રાયે ઠુકરાવેલી સુપરહિટ ફિલ્મો, જેણે અન્ય અભિનેત્રીઓની કિસ્મત બદલી
Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Aishwarya Rai Bachchan birthday: મિસ વર્લ્ડથી લઈને સુપરહિટ ફિલ્મો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી, જાણો એશ્વર્યા રાય બચ્ચન ની સફર
Bollywood Halloween Party: બોલીવૂડની હેલોવીન પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી
Exit mobile version