Site icon News Continuous Bureau | Mumbai

Priya Marathe: ‘પવિત્ર રિશ્તા’ની અભિનેત્રી પ્રિયા મરાઠે નું નિધન, આ બીમારી સામે હારી ગઈ જિંદગી ની જંગ

Priya Marathe: ટીવી ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. 38 વર્ષ ની અભિનેત્રી પ્રિયા મરાઠે જેને પવિત્ર રિશ્તા માં કામ કર્યું હતું તેનું નિધન થયું છે.

TV Actress Priya Marathe Passes Away at 38 After Battling Cancer

TV Actress Priya Marathe Passes Away at 38 After Battling Cancer

News Continuous Bureau | Mumbai

Priya Marathe:  ‘પવિત્ર રિશ્તા’ થી ઘર ઘરમાં ઓળખ મેળવનાર પ્રિયા મરાઠે નું 38 વર્ષની નાની ઉંમરે નિધન થયું છે. કેન્સર  સામે લાંબી લડત બાદ તેણે મુંબઈના મીરા રોડ સ્થિત તેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેના નિધનથી ગુજરાતી અને હિન્દી ટીવી ઉદ્યોગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranveer Singh: અંબાણીના ગણપતિ સેલિબ્રેશનમાં બાપ્પા ની ભક્તિ માં લીન જોવા મળ્યો રણવીર સિંહ, અભિનેતા નો ધમાકેદાર ડાન્સ વિડીયો થયો વાયરલ

પ્રિયા મરાઠે : એક બહુમુખી અભિનેત્રી

પ્રિયા મરાઠે નો જન્મ 23 એપ્રિલ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે સ્ટેન્ડ-અપ કોમેડી થી કરિયર શરૂ કર્યું હતું અને પછી ‘ચાર દિવસ સાસૂચે’ , ‘યા સુખાનો યા’ જેવા મરાઠી શોઝમાં કામ કર્યું. ‘પવિત્ર રિશ્તા માં’માં વર્ષા દેશપાંડે  ના પાત્રથી તેને ખાસ ઓળખ મળી હતી.


પ્રિયાને થોડા વર્ષો પહેલા કેન્સર થયું હતું. શરૂઆતમાં તે સારવારથી સુધરી રહી હતી, પરંતુ પછી ફરી કેન્સર ફેલાવા લાગ્યું અને શરીરે સારવારનો પ્રતિસાદ આપવાનો બંધ કરી દીધો. ‘તુ મેટશી નવાને’ (Tu Metshi Navane) શો દરમિયાન તેમની તબિયત વધુ બગડી હતી. તેના પતિ શંતનુ મોઘે સતત તેની સાથે રહ્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version