Site icon News Continuous Bureau | Mumbai

TV handsome hunk: એક ફ્રેમ માં જોવા મળ્યા ટીવી ના હેન્ડસમ હંક, ડીકેપી માટે કરાવ્યું ફોટોશૂટ,જુઓ વિડીયો

TV handsome hunk: ટીવી ના મોસ્ટ હેન્ડસમ અભિનેતા ગૌરવ ખન્ના, જય સોની,મોહસીન ખાન, રોહિત પુરોહિત,શાહીર શેખ અને ધીરજ ધૂપર એ ડીકેપી માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

News Continuous Bureau | Mumbai

TV handsome hunk: ટીવી ના મોસ્ટ હેન્ડસમ કલાકારો એક ફ્રેમ માં જોવા મળ્યા હતા. વાસ્તવ માં રાજન શાહી ના પ્રોડક્શન હેઠળ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘અનુપમા’, ‘યે રિશ્તે હૈ પ્યાર કે જેવા ટીવી શો બન્યા છે અને લોકો એ તેમને ખુબ પસંદ પણ કર્યા છે. હવે આ સિરિયલ ના કલાકારો જેવા કે,ગૌરવ ખન્ના, જય સોની,મોહસીન ખાન, રોહિત પુરોહિત,શાહીર શેખ અને ધીરજ ધૂપર એ ડીકેપી માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.   

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Deepika padukone on Diljit dosanjh: દિલજીત દોસાંઝ ની કોન્સર્ટ માં દીપિકા પાદુકોણ એ લૂંટી લાઈમલાઈટ, ગાયક ને સ્ટેજ પર જ શીખવાડી આ વસ્તુ, જુઓ વિડીયો

ટીવી ના મોસ્ટ હેન્ડસમ હંક નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ગૌરવ ખન્ના, જય સોની,મોહસીન ખાન, રોહિત પુરોહિત,શાહીર શેખ અને ધીરજ ધૂપર એક જ ફ્રેમ માં જોવા મળી રહ્યા હસે તેમની સાથે રાજન શાહી અને તેમની દીકરી ઇશિકા શાહી પણ જોવા મળી રહી છે. લોકો આ કલાકારો ને જોઈને એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ બધા જ કલાકારો રાજન શાહી ના કોઈ પ્રોજેક્ટ માં સાથે જોવા મળશે.


તમને જણાવી દઈએ કે, આ કોઈ ટીવી સિરિયલ કે એવોર્ડ શો નથી. તે રાજન શાહી, ઈશિકા શાહી અને ડિરેક્ટર  કટ પ્રોડક્શન ટીમ દ્વારા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ શો છે. જેમાં ‘અનુપમા’ અભિનેતા ગૌરવ ખન્ના, , ‘કુંડલી ભાગ્ય’ નો ધીરજ ધૂપર, ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ સ્ટાર શાહિર શેખ અને યે રિશ્તા ની ત્રણ પેઢી મોહસીન ખાન, જય સોની અને રોહિત પુરોહિત જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshaye Khanna Mahakali Shukracharya Look ‘મહાકાલી’માં અક્ષય ખન્નાનો ખતરનાક લુક ‘શુક્રાચાર્ય’ અવતાર જોઈ પ્રભાસ અને ઋષભ શેટ્ટી પણ ચોંકી ગયા!
Toxic Hindi Version CBFC Cuts યશની ફિલ્મ ‘ટોક્સિક’ના હિન્દી વર્ઝન પર સેન્સર બોર્ડની કાતર અપશબ્દો અને આ સીન્સમાં કરાયા મોટા ફેરફાર!
Jeevan Bheema Yojana Trailer અરશદ વારસીની ફિલ્મ ‘જીવન ભીમા યોજના’નું ટ્રેલર રિલીઝ દર્શકોને મળશે ભરપૂર કોમેડીનો ડોઝ!
Bollywood Actresses Bold Scenes Post Marriage કિયારાથી લઈને ઐશ્વર્યા રાય સુધી… લગ્ન બાદ પણ પડદા પર બોલ્ડ અને લિપલોક સીન્સ આપનારી અભિનેત્રીઓ!
Exit mobile version