Site icon News Continuous Bureau | Mumbai

Two Much With Kajol And Twinkle: ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ શો માં ટ્વિંકલ ખન્ના એ અફેર ને લઈને કહી એવી વાત કે થઇ રહી છે ટ્રોલ

Two Much With Kajol And Twinkle: ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ શોના તાજેતરના એપિસોડમાં ટ્વિંકલ ખન્નાએ અફેર છુપાવવાના મામલે ઉંમરદાર લોકો પર કર્યો ચોંકાવનારો દાવો

Twinkle Khanna Says Older People Are Better at Hiding Affairs on Chat Show

Twinkle Khanna Says Older People Are Better at Hiding Affairs on Chat Show

News Continuous Bureau | Mumbai

Two Much With Kajol And Twinkle:અમેઝોન પ્રાઈમ વિડિયો પર સ્ટ્રીમ થતો ચેટ શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ હાલમાં ખૂબ ચર્ચામાં છે. તાજેતરના એપિસોડમાં અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્ના એ અફેર છુપાવવાના મામલે ઉંમરદાર લોકો વધુ અનુભવી હોવાનો દાવો કર્યો છે. આ એપિસોડમાં અનન્યા પાંડે અને ફરાહ ખાન પણ હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Madhuri Dixit: માધુરી દીક્ષિતના વર્તનથી રોષે ભરાયા ટોરોન્ટો ના ફેન્સ, જાણો કેમ કરી લીગલ એક્શનની માંગ

ટ્વિંકલનો દાવો: “અમે તો પ્રેક્ટિસમાં છીએ!”

એપિસોડ દરમિયાન એક રમતમાં જ્યારે પૂછાયું કે યુવાન અને ઉંમરદાર લોકોમાં કોણ અફેર છુપાવવામાં વધુ નિપુણ હોય છે, ત્યારે ટ્વિંકલ ખન્ના ઉંમરદાર લોકોના સર્કલમાં ઊભી રહી. તેમણે કહ્યું કે, “ઉંમરદાર લોકો પાસે અનુભવ વધુ હોય છે, એટલે તેઓ અફેર છુપાવવામાં વધુ એક્સપર્ટ હોય છે. અને હા, મને પણ આમાં ઘણી પ્રેક્ટિસ છે!” ટ્વિંકલના દાવા પર કાજોલ એ અસહમતિ વ્યક્ત કરી અને કહ્યું કે આજકાલના યુવાનો વધુ ચાલાક હોય છે. અનન્યા પાંડે  એ ઉમેર્યું કે “આજના સમયમાં તો સોશિયલ મીડિયા પર બધું ખુલ્લું હોય છે, તો છુપાવવાનું રહી જ શું જાય છે?”


ફરાહ ખાન એ વાતને હળવી રીતે લેતાં કહ્યું કે, “અફેર હોય કે ન હોય, લોકો એમ માને છે કે છે.” આ વાત પર બધાએ હસી ઉડાડી. શોનો આ એપિસોડ દર્શકોમાં ખૂબ લોકપ્રિય રહ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યો છે.ટ્વીન્કલ ના આ દાવા ને કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version