Site icon News Continuous Bureau | Mumbai

Udit narayan: કિસિંગ વિવાદ ની વચ્ચે ઉદિત નારાયણ એ વ્યક્ત કરી ભારત રત્ન ની ઈચ્છા, ગાયકે પોતાની હરકત વિશે કહી આવી વાત

Udit narayan: ઉદિત નારાયણ નો કિસિંગ વિડીયો ખુબ વાયરલ થયો હતો જેને લઈને ગાયક ટ્રોલ પણ થયો હતો હવે ઉદિત નારાયણ એ આ બધાની વચ્ચે ભારત રત્ન મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

udit narayan wants bharat ratna amid female fan kissing controversy

udit narayan wants bharat ratna amid female fan kissing controversy

News Continuous Bureau | Mumbai

Udit narayan: ઉદિત નારાયણ બોલવૂડ નો દિગ્ગ્જ ગાયક છે. ઉદિત નારાયણ એ ઇન્ડસ્ટ્રી ને ઘણા હિટ ગીતો આપ્યા છે. પરંતુ થોડા દિવસ પહેલા ઉદિત નારાયણ નો એક મહિલા ફેન ને કિસ કરતો વિડીયો વાયરલ થયો હતો જેને લઈને ઉદિત નારાયણ ટ્રોલ પણ થયો હતો. એક તરફ, ઉદિત નારાયણની આ કૃત્ય માટે ટીકા થઈ રહી છે, તો બીજી તરફ, ઉદિત નારાયણે તેમના આદર્શ લતા મંગેશકરની જેમ ભારત રત્નથી સન્માનિત થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Raftaar Wedding: રેપર રફ્તાર બીજી વાર બંધાયો લગ્નના બંધનમાં, મનરાજ જવંદા  સાથે લીધા સાત ફેરા… જુઓ તસવીરો 

ઉદિત નારાયણે વ્યક્ત કરી ભારત રત્ન મેળવવાની ઈચ્છા 

ઉદિત નારાયણે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને ભારત રત્ન મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘મને અત્યાર સુધી ઘણા ફિલ્મ પુરસ્કારો મળ્યા છે.’ રાષ્ટ્રીય પુરસ્કારો, ફિલ્મફેર પુરસ્કારો, પદ્મશ્રી, પદ્મ ભૂષણ. હું લતાજીની જેમ ભારત રત્ન મેળવવા માંગુ છું કારણ કે તે મારી આદર્શ છે. મને અત્યાર સુધી જે કંઈ મળ્યું છે તે માતા સરસ્વતીની કૃપાથી જ મળ્યું છે.’


આ ઉપરાંત ઉદિત નારાયણ એ વાયરલ કિસિંગ વિડીયો પર પોતાનું મૌન તોડતા જણાવ્યું કે, ‘મને આ અંગે શરમ નથી. શું મેં ક્યારેય એવું કંઈ કર્યું છે જેનાથી મને, મારા પરિવારને કે દેશને શરમ આવી હોય?’ તો પછી હું મારી ઉંમરના આ તબક્કે આવું કંઈક કેમ કરીશ અને તે પણ જ્યારે મેં બધું જ પ્રાપ્ત કરી લીધું છે. આ મારા અને મારા ચાહકો વચ્ચેનો એક સાચો અને ક્યારેય ન તૂટતો બંધન છે. તમે જે વિડીયો જોયો તે મારા અને ચાહકો વચ્ચેનો પ્રેમ હતો. તેઓ મને પ્રેમ કરે છે અને હું તેમને તેનાથી પણ વધુ પ્રેમ કરું છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version