Site icon

ફરી જોવા મળ્યો ઉર્ફી જાવેદ નો ટોપલેસ અવતાર, સ્ટાર અને હાર્ટ થી ઢાંક્યું પોતાનું શરીર,સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

આ વીડિયોને શેર કરતાં ઉર્ફી જાવેદે લખ્યું- હું ફરીથી પિંકી બનવા માંગુ છું. કોમેન્ટ સેક્શનમાં લોકો ફરી એકવાર ઉર્ફી જાવેદની મજા લેતા જોવા મળ્યા.

uorfi javed shares topless video trolled once again on social media

ફરી જોવા મળ્યો ઉર્ફી જાવેદ નો ટોપલેસ અવતાર, સ્ટાર અને હાર્ટ થી ઢાંક્યું પોતાનું શરીર,સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

News Continuous Bureau | Mumbai

મોડલ અને અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની અનોખી ડ્રેસિંગ સેન્સથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. ફેન્સને તેની ડ્રેસિંગ સેન્સની સાથે તેની બોલ્ડ સ્ટાઈલ પણ પસંદ છે. તેણી વારંવાર તેના સ્પષ્ટવક્તા માટે ટ્રોલ થાય છે ઉર્ફી જાવેદે ફરી એકવાર પોતાનો બોલ્ડ વીડિયો શેર કર્યો છે. આમાં તેણે ફરી એકવાર વિચિત્ર ડ્રેસ પહેર્યો છે. ઉર્ફી જાવેદના આ વીડિયો પર ચાહકો સકારાત્મક ટિપ્પણી કરી રહ્યા છે અને ટ્રોલ તેને નિશાન બનાવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

ઉર્ફી જાવેદે બોલ્ડ વિડીયો કર્યો શેર 

ઉર્ફી જાવેદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બોલ્ડ વીડિયો શેર કરીને ફેન્સને ખુશ કરી દીધા છે. ઉર્ફી જાવેદે હંમેશાની જેમ અનોખો ડ્રેસ પહેર્યો છે. ઉર્ફી જાવેદે જીન્સ સાથે અલગ ટોપ પહેર્યું છે અને તેની સાથે શરીરનો ઉપરનો ભાગ સ્ટાર અને હાર્ટ સેફ સ્ટીકરો થી ઢંકાયેલો છે. તેણે જીન્સ પેન્ટનું બટન ખુલ્લું રાખ્યું છે.  ઉર્ફી જાવેદનો આ વિડીયો ચાહકોને પસંદ આવી રહ્યો છે પરંતુ ઘણા લોકોને આ વિડીયો પસંદ આવ્યો નથી.

ઉર્ફી જાવેદના વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

ઉર્ફી જાવેદની તસવીરો પર એક યુઝરે લખ્યું છે કે, ‘હે ભગવાન, ઉઠાવી લો.’ એક યુઝરે લખ્યું છે કે, ‘આવા મનુષ્યોના કારણે જ ભગવાનને અવતાર લેવો પડે છે.’ એક યુઝરે લખ્યું છે કે, ‘મેડ વુમન.’ એક યુઝરે લખ્યું છે કે, ‘યે સબ ક્યા ચલ રહા હૈ ઈન્સ્ટાગ્રામ પર.’ આ રીતે તમામ સોશિયલ મીડિયા યુઝર્સે ઉર્ફી જાવેદને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.ઉર્ફી જાવેદે વર્ષ 2016માં ‘બડે ભૈયા કી દુલ્હનિયા’ શોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. આ સાથે ઉર્ફી જાવેદ ‘બિગ બોસ ઓટીટી’ અને ‘સ્પ્લિટવિલા’ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી ચુકી છે.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version