Site icon

ફરી એક વાર અતરંગી ડ્રેસ માં જોવા મળી ઉર્ફી જાવેદ-પત્થરોથી બનેલો ડ્રેસ પહેરીને ઈન્ટરનેટ નો વધારો પારો-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બિગ બૉગ ઓટીટી ની ભૂતપૂર્વ સ્પર્ધક અને ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ (Urfi Javed)સોશિયલ મીડિયા પર તેની ફેશન સેન્સ માટે અવારનવાર સમાચારમાં રહે છે. પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે લોકપ્રિય, ઉર્ફી દર વખતે તેના કપડા સાથે નવીન પ્રયોગ કરતી રહે છે. અભિનેત્રી દરરોજ તેના પ્રશંસકો સાથે તેની તસવીરો શેર કરતી રહે છે, જેના કારણે તે નેટીઝન્સના નિશાના પર પણ આવે છે અને લોકો તેના વીડિયો(video) પર અભદ્ર ટિપ્પણીઓ પણ કરે છે. આવી સ્થિતિમાં હવે ઉર્ફીનો વધુ એક નવો અવતાર સોશિયલ મીડિયા(social media) પર જોવા મળ્યો છે. થોડા સમય પહેલા સામે આવેલા એક વીડિયોમાં ઉર્ફી ફરી એકવાર વિચિત્ર અંદાજમાં જોવા મળી રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ(viral) થઈ રહ્યો છે અને લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

 

ઉર્ફીએ તાજેતરમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ(Instagram handle) પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી ફરી એકવાર અનોખા અંદાજમાં જોવા મળી રહી છે. શેર કરેલા વીડિયોમાં જ્યાં ઉર્ફી પહેલા સામાન્ય કપડામાં જોવા મળે છે, બીજી જ ક્ષણે અભિનેત્રી નાના, ચમકદાર અને અલગ-અલગ રંગના પથ્થરોથી (colorful stone)બનેલો ડ્રેસ પહેરીને બધાની સામે આવે છે. મિની સ્કર્ટ અને પત્થરોથી બનેલી બ્રાલેટ પહેરેલી ઉર્ફી એકદમ બોલ્ડ લાગી રહી છે. વાસ્તવમાં, ઉર્ફીના વીડિયોની શરૂઆતમાં એક કોમેન્ટનો સ્ક્રીનશોટ(screenshot) પણ દેખાઈ રહ્યો છે, જેના પર લખ્યું છે કે, 'તેને પથ્થરથી મારવો જોઈએ'. એવું લાગે છે કે આ જ કારણ છે કે ઉર્ફીએ તેના કપડાં પર પ્રયોગ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  ઉર્ફી જાવેદે કરી બોલ્ડનેસની તમામ હદ પર- આ વખતે ફૂલ કે વાયર નહીં પરંતુ પોતાના હાથથી ઢાંક્યું પોતાનું શરીર-જુઓ ફોટોગ્રાફ્સ

ઉર્ફી જાવેદજાળીદાર ડ્રેસ માં મળી જોવા- જુઓ ફોટોગ્રાફ્સ

ઉર્ફી જાવેદે ફૂલ પાંદડા કે વાયર નહિ આ વખતે પોતાના વાળ થી ઢાંક્યું શરીર-જુઓ ફોટોગ્રાફ્સ

ઉર્ફીના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વિવિધ પ્રકારની કોમેન્ટ(comments) કરવામાં આવી રહી છે. કેટલાક યૂઝર્સ તેની ક્રિએટિવિટીને શાનદાર ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને ખરાબ રીતે ટ્રોલ (troll)પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, 'સારું… તેને ડિલ્ડોથી મરી જવું જોઈએ.' બીજાએ લખ્યું, 'અજીબ ગરીબ ફેશન ની માલકીન.' તે જ સમયે, અન્ય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ઉર્ફીની પોસ્ટ પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version