Site icon News Continuous Bureau | Mumbai

The Traitors Finale: પ્રાઈમ વિડીયો ને મળ્યો પ્રથમ ટ્રેટર, શોની વિજેતા બની ઉર્ફી જાવેદ અને નિકિતા લૂથર, પ્રાઇસ મની માં જીતી અધધ આટલી રકમ

The Traitors Finale: ફિનાલેમાં ટ્રેટર પૂરવ ઝાને હરાવીને ઇનોસન્ટ્સે જીત મેળવી છે, પરંતુ પરિણામથી ફેન્સ નારાજ છે

Urfi Javed and Nikita Luther Win 70 Lakh in The Traitors Finale

Urfi Javed and Nikita Luther Win 70 Lakh in The Traitors Finale

News Continuous Bureau | Mumbai

The Traitors Finale:  એમેઝોન પ્રાઈમ વિડિયો પર સ્ટ્રીમ થતો રિયાલિટી શો ‘દ ટ્રેટર્સ’  નો પ્રથમ સિઝન 4 ટોચના કન્ટેસ્ટન્ટ્સ સાથે પૂર્ણ થયો – ઉર્ફી જાવેદ, નિકિતા લૂથર, હર્ષ ગુજ્રાલ અને પૂરવ ઝા. અંતે ઉર્ફી અને નિકિતા ‘ઇનોસન્ટ’ તરીકે જીત્યા અને 70.05 લાખની ઇનામ રકમ મેળવી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2: હૃતિક રોશન અને જુનિયર એનટીઆર એક સાથે નહીં કરે વોર 2 નું પ્રમોશન, મેકર્સ એ બનાવી ખાસ રણનીતિ

અનપેક્ષિત વિજેતાઓ, ફેન્સે કહ્યું “અનડિઝર્વિંગ”

શોના પરિણામથી ઘણા દર્શકો નારાજ છે. તેઓ માનતા હતા કે પૂરવ ઝા, જેમણે આખા શોમાં એક્ટિવ અને સ્ટ્રોંગ રમત રમી, તેમને જીતવી જોઈએ હતી. સોશિયલ મીડિયા પર “અનડિઝર્વિંગ વિજેતા” તરીકે ઉર્ફી અને નિકિતાની ટીકા થઈ રહી છે.


ઉર્ફી અને નિકિતાએ અંતિમ તબક્કે ટ્રેટર્સની ઓળખ કરી અને પૂરવ અને હર્ષને બહાર કર્યા. ઉર્ફીએ કહ્યું કે “જીત માત્ર ચતુરાઈથી નહીં, પણ યોગ્ય સમયે યોગ્ય પગલાં ભરવાથી થાય છે.” નિકિતાની પોકર સ્ટ્રેટેજી અને ઉર્ફીની સર્વાઇવ એ  તેમને જીત અપાવી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version