Site icon News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ નો નવો લુક જોઈ લોકો એ પકડ્યું માથું, કપડાં બાદ હવે તેને તેના વાળ સાથે કર્યો પ્રયોગ

Urfi javed: ઉર્ફી જાવેદ તેના કપડાં સાથે નવા નવા પ્રયોગો કરતી રહે છે હવે તેને તેના વાળ સાથે એક પ્રયોગ કર્યો છે. જેને જોઈને લોકો એ પોતાનું માથું પકડી લીધું છે.

Urfi javed bald look photo viral

Urfi javed bald look photo viral

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ ને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આ કારણે તે નેટીઝન્સના નિશાના પર રહે છે. ઉર્ફી જાવેદ પોતાના લુકથી લોકોને આશ્ચ્ર્યચકિત કરી દેતી હોય છે, હવે ઉર્ફી જાવેદે તેનો નવો લુક તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેને જોઈને લોકો એ પોતાનું માથું પકડી લીધું છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TMKOC Jheel mehta: બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઇ તારક મહેતા ની સોનુ, સમુદ્ર કિનારે આ રીતે કર્યું પ્રપોઝ,જલ્દી જ બંધાશે લગ્ન ના બંધન માં, જુઓ તસવીરો

ઉર્ફી જાવેદ નો નવો લુક 

ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ટકલી જોવા મળી રહી છે. તેના માથા પર બિલકુલ વાળ નથી. ઉર્ફીના આ નવા દેખાવે ઈન્ટરનેટ પર હંગામો મચાવી દીધો હતો.  ઉર્ફી નો આ લુક જોઈ ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “Wtffff વાહ તમે ખરેખર આવું કર્યું?” બીજા એ લખ્યું,, “મને આશા છે કે તે માત્ર એક ફિલ્ટર છે.” તો ઘણા એ આ લુક જોઈને પોતાનું માથું જ પકડી લીધું.


તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે ફિલ્ટર્સનો ઉપયોગ કરીને પોતાને આ બાલ્ડ લુક આપ્યો છે.આ એક એડિટેડ ફોટો હતો અને ઉર્ફી ના વાળનો એક ભાગ તેના ખભા પાસે દેખાતો હોવાથી તેણીએ તેણીની તસવીર ખરાબ રીતે ફોટોશોપ કરી હતી. આ જ કારણ છે કે લોકોને મૂર્ખ બનાવવાની ઉર્ફી જાવેદની કોશિશ નિષ્ફળ સાબિત થઈ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version