Site icon News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ ની નવી કરતૂત, પાપારાઝી સામે એક વાર નહીં પરંતુ પાંચ વાર બદલ્યા કપડાં, જુઓ વિડીયો

Urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ ને કારણે ચર્ચામાં રહે છે. દરમિયાન ઉર્ફી નો એક વિડીયો પર વાયરલ થઇ રહ્યો છે.

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ ને કારણે ચર્ચામાં રહે છે.ઉર્ફી તેના આઉટફિટ સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. તાજેતર માં ઉર્ફી નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઉર્ફી પાપારાઝી સામે એક વાર પરંતુ પાંચ વાર કપડાં બદલતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shraddha kapoor: શ્રદ્ધા કપૂર એ મુંબઈ માં ભાડા પર લીધું આલીશાન ઘર, દર મહિને ચુકવશે અધધ આટલી મોટી રકમ

ઉર્ફી નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર ઉર્ફી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, ઉર્ફી એક રેસ્ટોરન્ટની બહાર ઉભી છે અને આ દરમિયાન ઉર્ફી પાપારાઝી સાથે વાત કરી રહી છે.તેવામાં લોકો પાછળથી આવી રહ્યા છે અને એક પછી એક તેના કપડા ખેંચી રહ્યા છે. ઉર્ફીએ લગભગ 5 લેયર ડ્રેસ પહેર્યા છે. ઉર્ફીએ ઉભા રહીને 2 મિનિટમાં 5 વખત કપડાં બદલ્યા.


ઉર્ફીનો આ વીડિયો જોઈને તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાક માથું પકડી રહ્યા છે અને કેટલાક કહી રહ્યા છે કે તે કંઈપણ કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version