Site icon

ઉર્ફી જાવેદે પારદર્શક પોશાકમાં ફ્લોન્ટ કર્યું તેનું કર્વી ફિગર- તસવીરો એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ (Urfi Javed)તેની અસામાન્ય ફેશન સેન્સ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદના વિચિત્ર પોશાક ઘણીવાર ચાહકોના હોશ ઉડાવી દે છે. તાજેતરમાં, ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં(trolled) આવી છે આ વખતે તેની સર્જનાત્મકતા જોઈને ચાહકોએ પણ દાંત નીચે આંગળીઓ દબાવી દીધી. વાસ્તવમાં, આ વખતે ઉર્ફી જાવેદ ગોલ્ડન કલરના આઉટફિટમાં (golden outfit)જોવા મળી હતી, જેમાં તેના અંડરગારમેન્ટ્સ(undergarments) સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ઉર્ફીની આ તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ તસવીરમાં ઉર્ફી જાવેદ ન્યૂડ કલરનો આઉટફિટ(nude outfit) પહેરેલી જોવા મળી રહી છે. ફોટોમાં તે ગોલ્ડન કલરના પારદર્શક ડ્રેસમાં (transparent dress)ખૂબ જ સુંદર લાગી રહી છે.આ તસવીરમાં ઉર્ફી જાવેદ તેના ટોન લેગ્સ અને ગ્લેમરસ ફિગર ને ફ્લોન્ટ(figure) કરતી જોવા મળી રહી છે.

ગોલ્ડન ડ્રેસ સાથે  ઉર્ફી જાવેદ ન્યૂડ મેકઅપમાં (nude makeup)ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે તેણે રેડ કલરની લિપસ્ટિક કરી છે, જે તેના લુકને કમ્પ્લીટ કરી રહી છે.

અભિનેત્રીએ તેના ડ્રેસ ને મેચિંગ કાનમાં ગોલ્ડન કલરની સુંદર ઈયરિંગ્સ (golden earings)પહેરી છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહી  છે.

ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના આઉટફિટ માટે ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા(social media) પર લોકો ઉર્ફીના આ આઉટફિટને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : નીના ગુપ્તાની દીકરી મસાબાએ મોનોકીની માં કરી પોતાની પરફેક્ટ બોડી ને ફ્લોન્ટ-તસવીરો જોઈને ચાહકો ના ઉડી ગયા હોશ-જુઓ ફોટોગ્રાફ્સ

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version