Site icon

ઉર્ફી જાવેદે આ વખતે તો હદ કરી દીધી- હોસ્પિટલમાં વપરાતી આ વસ્તુથી બનાવ્યો પોતાનો નવો આઉટફિટ- જુઓ નવો વિડીયો

News Continuous Bureau | Mumbai

પોતાની અનોખી અને અણધારી ફેશન સ્ટાઈલ (Fashion style) માટે હંમેશા ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે (Urfi Javed) વધુ એક નવો વિડિયો જારી કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફીનું આખું શરીર પટ્ટીઓથી (bandages) ઢંકાયેલું છે.  જો તમે વિચારી રહ્યા છો કે ઉર્ફીને ગંભીર ઈજા થઈ છે, તો તમને જણાવી દઈએ કે એવું કંઈ નથી અને ઉર્ફીએ પોતાની જાતને બેન્ડેજથી ઢાંકી દીધી છે કારણ કે આ તેનો નવો લુક છે. વાસ્તવમાં, ઉર્ફીના હેલોવીન લુકમાં તેણે પોતાની જાતને કોઈ કપડાથી નહીં પરંતુ હોસ્પિટલમાં માટે ઉપયોગમાં લેવાતી પટ્ટીઓથી ઢાંકે છે.

આ સમાચાર પણ વાંચો- રોહિત શર્માની પીઠ પાછળ એવી હરકત કરતા પકડાઈ ગયો આર અશ્વિન- વિડીયો જોઈ તમે પેટ પકડીને હસશો- જુઓ વીડિયો 

Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
Avika Gor marries Milind Chandwani: લગ્ન ના બંધન માં બંધાઈ બાલિકા વધુ, નેશનલ ટીવી પર લીધા અવિકા ગોર એ મિલિંદ ચંદવાણી સાથે સાત ફેરા
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી એ પત્ની અને દીકરી સાથે મુંબઈમાં ખરીદ્યા એક નહિ પરંતુ બે ફ્લેટ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ
Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ
Exit mobile version