ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફીજાવેદ(Urfi Javed) પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. જો કે મોટાભાગના લોકો તેણીને તેના કપડા માટે ટ્રોલ કરે છે, પરંતુ તેને તેનાથી કોઈ ફરક પડતો નથી.ફરી એકવાર ઉર્ફીએ તેના બોલ્ડ એક્ટથી(bold act) લોકોને ઘાયલ કર્યા છે.
આ વખતે તેણે ફૂલ, વાયર કે હાથ વડે નહિ પરંતુ તેના વાળથી(hair) તેનું શરીર ઢાંકેલું છે. તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ઉર્ફીના કાળા અને લાંબા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. ઉર્ફીને લાઈમલાઈટમાં (limelight)રહેવું ગમે છે એમ કહેવું ખોટું નથી. તે લાઈમલાઈટમાં રહેવાની કોઈ તક છોડતી નથી. હવે ઉર્ફી પોતાની ટોપલેસ તસવીરોથી લોકોને હેરાન કરી રહી છે.
ઉર્ફીએ જાવેદે નાક માં મોટી નથણી પહેરી છે. આછા મેકઅપ (makeup)તે ખુબ જ સુંદર લાગી રહી છે.
તમને જણાવી દઈએ કે, ઉર્ફીએ એક ઈન્ટરવ્યુમાં (Interview)કહ્યું હતું કે લોકોએ તેના વિશે કંઈપણ કહે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. તેઓ માત્ર કામ મેળવવા માટે આવું કરી રહ્યા છે. તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે, તેમ છતાં તેમને કોઈ કામ નથી મળી રહ્યું.