Urfi javed: નવા વર્ષ ની શરૂઆત થતાં જ ઉર્ફી જાવેદ ની થઇ આવી હાલત, અભિનેત્રી ની તસવીર જોઈ ચાહકો ને થઇ ચિંતા

Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ હંમેશા તેના અતરંગી દેખાવ ને કારણે ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે ઉર્ફી તેના દેખવા ને કરને નહીં પરંતુ તેની તબિયત ને કારણે ચર્ચામાં આવી છે. વાસ્તવમાં ઉર્ફી જાવેદની એક તસવીર સામે આવી છે. જેમાં ઉર્ફી જાવેદ હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે.

urfi javed hospitalised shared photo with oxygen mask

News Continuous Bureau | Mumbai

Urfi javed: નવા વર્ષ ની શરૂઆતમાં જ  ઉર્ફી જાવેદ વિશે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.ઉર્ફી જાવેદની હોસ્પિટલમાં દાખલ થયેલી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ઉર્ફી જાવેદ હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદની આ તસવીર જોયા બાદ ફેન્સ તેની તબિયત ની ચિંતા કરી રહ્યા છે અને તેના સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

ઉર્ફી જાવેદ થઇ હોસ્પિટલ માં દાખલ 

ઉર્ફી જાવેદની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ઉર્ફી હોસ્પિટલના બેડ પર બેઠેલી જોવા મળી રહી છે અને તેના નાક પર ઓક્સિજન માસ્ક પણ જોવા મળી રહ્યું છે. આ તસવીર શેર કરતા ની સાથે ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું,  ‘2024ની શરૂઆત ધમાકેદાર સાથે.’ ઉર્ફી એ થોડા સમય પહેલા તેની લેટેસ્ટ પોસ્ટમાં આ ફોટો શેર કર્યો હતો. ઉર્ફી ની આ પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરી ને પૂછવા લાગ્યા કે તેને શું થયું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઉર્ફી દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ ઉર્ફી એ થોડી જ મિનિટોમાં તેને ડિલીટ કરી દીધી હતી. હવે બધા આશ્ચર્યમાં છે કે તેણે આવું કેમ કર્યું. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્ફી જાવેદને 4 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અભિનેત્રીને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી.અને ઉર્ફી દ્વારા ડિલીટ કરવામાં આવેલી પોસ્ટ ને લઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ઉર્ફી ને કઈ થયું નથી તે માત્ર લોકો સાથે પ્રેન્ક કરી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Aryan khan: શું બોલિવૂડ ના આ સુપરસ્ટાર પર આધારિત છે આર્યન ખાન ની વેબ સિરીઝ ‘સ્ટારડમ’? જાણો કેવી છે સિરીઝ ની વાર્તા

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version