Site icon News Continuous Bureau | Mumbai

Urfi and Orry: બધા ની વચ્ચે ઉર્ફી જાવેદે કરી ઓરી ને કિસ, ઉર્ફી સાથે લગ્ન કરવા ના સવાલ પર ઓરી એ આપ્યો મજેદાર જવાબ

Urfi and Orry: ઉર્ફી જાવેદ અને ઓરી તાજેતર માં એકસાથે જોવા મળ્યા હતા.બંને ને એક સાથે જોઈ ને પાપારાઝી એ તેમને ઘેરી લીધા હતા ત્યારબાદ બધાની સામે ઉર્ફી એ ઓરી ને કિસ કરી હતી

Urfi javed kisses orry in front of paparazzi video goes viral

Urfi javed kisses orry in front of paparazzi video goes viral

News Continuous Bureau | Mumbai

Urfi and Orry: ઉર્ફી જાવેદ અને ઓરી તાજેતર માં એકસાથે જોવા મળ્યા હતા. બંને ને એક સાથે જોઈ ને પાપારાઝી એ તેમને ઘેરી લીધા હતા ત્યારબાદ બધાની સામે ઉર્ફી એ ઓરી ને કિસ કરી હતી.આ જોયા બાદ પાપારાઝી એ ઓરી ને પૂછ્યું શું તે ઉર્ફી સાથે લગ્ન કરશે. જેનો ઓરી એ પાપારાઝી ને મજેદાર જવાબ આપ્યો હતો. ઉર્ફી અને  ઓરી નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Disha patani birthday special: અભિનય નહીં સાયન્સ ના આ ક્ષેત્ર માં કારકિર્દી બનાવવા માંગતી હતી દિશા પટની, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેનો વિશે કેટલીક અજાણી વાતો

ઉર્ફી સાથે ના લગ્ન પર ઓરી એ આપ્યો મજેદાર જવાબ 

ઉર્ફી જાવેદ અને ઓરી નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, ઉર્ફી અને ઓરી બહાર આવી રહ્યા છે. બંને ને સાથે જોઈ પાપારાઝી એ તેમને ઘેરી લીધા હતા. ત્યારબાદ ઉર્ફી એ ઓરી ની કિસ કરી હતી. બંનેને એકસાથે જોયા બાદ એક પાપારાઝીએ ઓરીને પૂછ્યું- શું તમે ઉર્ફી સાથે લગ્ન કરશો? તો જવાબમાં ઓરીએ કહ્યું- કેમ નહીં? જો તે લગ્ન કરવા માંગશે તો કેમ નહીં કરું? આ પછી, જ્યારે ઓરી અને ઉર્ફી એકસાથે આગળ વધી રહ્યા હતા, ત્યારે બંનેએ એકબીજાને ગળે લગાવીને બાય કહ્યું અને પછી ઉર્ફીએ પાપારાઝીને કહ્યું – તમને મારા લગ્ન ની બહુ જલ્દી છે?


ઉર્ફી જાવેદ અને ઓરી નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વિડીયો પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version